Home » Breaking News » ભારતીય કંપનીઓને Q1FY19માં 12.8% વૃદ્ધિની ધારણા

News timeline

Gujarat
3 mins ago

સ્ટર્લિંગ ગૃપની મિલકતોનું વેચાણ કરી લેણદારોના રૃપિયા ચૂકવાશે

Business
52 mins ago

Stock Market : GSTથી રાહતઃ શેરબજાર શરૂઆતે પો‌ઝ‌િટિવ ખૂલ્યું

Bhuj
1 hour ago

કચ્છમાં પરિવાર પર ઘાતક હુમલો: પુત્રનું મોત, માતા પિતાને ઈજા

Bollywood
2 hours ago

અમિતાભ-તાપ્સીની ફિલ્મ બદલાનું શુટિંગ પુરૃ

Gujarat
2 hours ago

વડોદરામાં ઈમાનદાર ચોર, વાપરીને એ જ જગ્યાએ મૂકી દેતો

Gujarat
3 hours ago

બોટાદમાં યુવકની હત્યા : મૃતકના ભાઈને ઈજા થતાં દવાખાને ખસેડાયો

Cricket
4 hours ago

ઝિમ્બાબ્વેને પાંચમી વન-ડેમાં હરાવી પાકિસ્તાને વ્હાઈટવોશ કર્યો

Columns
4 hours ago

ક્રોએશિયા : ખેલદિલીની નવી મિશાલ

Delhi
5 hours ago

AAPના 2 MLAને કેનેડામાં ઘુસવા જ ના દેવાયા, એરપોર્ટ પરથી રવાના કરી દીધા

Canada
6 hours ago

ઓટાવાએ ઈન્વેસ્ટ ઈન કેનેડા હબમાંથી “હબ” શબ્દ કાઢવા ૨૪,૦૦૦ ડોલર ખર્ચ્યા

Beauty
7 hours ago

ચહેરા પરના અણગમતા વાળને દૂર કરવા બેસ્ટ છે આ ઉપાય

Food
7 hours ago

હોટ એન્ડ સોર સૂપ

ભારતીય કંપનીઓને Q1FY19માં 12.8% વૃદ્ધિની ધારણા

મુંબઈ:ભારતીય કંપનીઓ એપ્રિલથી જૂનના સમયગાળા દરમિયાન ત્રણ વર્ષમાં સૌથી ઊંચો ત્રિમાસિક આવક વૃદ્ધિદર મેળવશે પરંતુ ઓઈલની ઊંચી કિંમત નફાના માર્જિનમાં 0.20 ટકાનો ઘટાડો કરશે તેમ સોમવારે એક અહેવાલે જણાવ્યું હતું.

સતત ત્રીજા ત્રિમાસિક ગાળા માટે આવકમાં બે આંકડાનો વૃદ્ધિદર નોંધાશે પરંતુ આગલા બે ત્રિમાસિક ગાળામાં દેખાવમાં જે ઉછાળો નોંધાયો હતો તે નોટબંધી તથા જીએસટીના અમલના કારણે નોંધાયેલા નીચા બેઝને આભારી હતો તેમ ઘરઆંગણાની રેટિંગ એજન્સી ક્રિસિલની રીસર્ચ સંસ્થાએ જણાવ્યું હતું.

આ અંદાજ 350 કંપનીઓના વિશ્લેષણ પર આધારિત છે તથા તેમાંથી બેન્કિંગ, ફાઇનાન્સ. ઇન્સ્યોરન્સ તથા ઓઈલ સેક્ટરને બાકાત રાખવામાં આવ્યા હતાં જે એનએસઈના 50 ટકા કરતાં વધારે હિસ્સો સંભાળે છે તેમ તેણે જણાવ્યું હતું. મોટાભાગની લિસ્ટેડ કંપનીઓ મંગળવારથી તેમના પરિણામોની જાહેરાતની શરૂઆત કરશે.