Home » Breaking News » પર્યટન મંત્રાલય પહેલી વાર વિદેશમાં B2C રોડ-શો યોજશે

News timeline

Canada
1 day ago

જીએસએસએમ દ્વારા પુન્તા કાનાનો પ્રવાસ, અનેકવિધ કાર્યક્રમોએ રંગત જમાવી

Bollywood
2 days ago

લિસા રે લેખન ઉપર વધુ ધ્યાન આપે છે

Bollywood
2 days ago

ઇશા ગુપ્તા ખુબસુરતીને જાળવવા માટે તમામ પ્રયાસો કરે છે

Bollywood
2 days ago

અભિનેત્રીઓ વચ્ચેની સ્પર્ધાને લઈ પરેશાન નથી : ડાયના

Bollywood
2 days ago

રણબીર માટે આજે પણ પઝેસિવ છું : દીપિકા

Canada
2 days ago

નવલ બજાજના નિવાસ સ્થાને કૃષ્ણજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

Gandhinagar
2 days ago

સત્ર બાદ બે દિવસમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરીશું: નીતિન પટેલ

Ahmedabad
2 days ago

મોટીપાનેલીના સરપંચ સહિત ૧૦૦ આગેવાનોના ભાજપમાંથી રાજીનામા

Ahmedabad
2 days ago

અંબાજીમાં મહામેળો ઃ માર્ગો જય અંબે’ના નાદથી ગૂંજી ઉઠયા

Delhi
2 days ago

ત્રણ તલાક બિલના અધ્યાદેશને મોદી કેબિનેટે આપી મંજૂરી

Ahmedabad
2 days ago

કેનેડાની લાલચ આપી છેતરપિંડી કરનારા 2 સામે ગુનો નોંધાયો

Canada
2 days ago

મિસિસાગામાં મેમણ સમાજનું ઈદ મિલન : ૩૦૦થી વધુ લોકોએ ભાગ લીધો

પર્યટન મંત્રાલય પહેલી વાર વિદેશમાં B2C રોડ-શો યોજશે

નવી દિલ્હી:પર્યટનમંત્રાલય પહેલી વાર વિદેશમાં બિઝનેસ-ટુ-કન્ઝ્યુમર રોડ શો યોજવાની તૈયારી કરી રહ્યું છે. તે ચીન અને બીજા દેશોમાં ભારતનો પ્રચાર કરવા માટે આમિર ખાન સહિત બોલિવૂડની કેટલીક હસ્તીઓનો ઉપયોગ કરવા વિચારે છે. જે દેશોમાં બોલિવૂડના ચાહકોનો મોટો વર્ગ છે ત્યાં તેમનો ઉપયોગ કરાશે તેમ કેન્દ્રીય મંત્રી કે જે આલ્ફોન્સે કહ્યું હતું. 

આલ્ફોન્સે કહ્યું કે, “તેના માટે આપણે આક્રમક રીતે પ્રચાર કરવો પડશે. અમે મિડટાઉન ચીન પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. પાંચ વર્ષમાં અમે 10 ટકા ચાઇનીઝ માર્કેટ હસ્તગત કરવા માંગીએ છીએ. વડાપ્રધાન સ્વયં ચીનમાં ઘણા લોકપ્રિય છે. તે આપણા સૌથી મોટા બ્રાન્ડ એમ્બેસેડર છે. નંબર ટુ બ્રાન્ડ આમિર ખાન છે. તેથી આપણે ચીનમાં ભારતીય પર્યટનનો પ્રચાર કરવા માટે બોલિવૂડનો કઈ રીતે ઉપયોગ કરવો તે વિચારીએ છીએ.”