Home » Breaking News » ભારતીય સ્ટાર્ટઅપનું વિદેશમાં વધી રહેલું પ્રભુત્વ

News timeline

Bollywood
5 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
6 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
6 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
7 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
7 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
8 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
9 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
9 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
9 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
10 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
12 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
13 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

ભારતીય સ્ટાર્ટઅપનું વિદેશમાં વધી રહેલું પ્રભુત્વ

નવી દિલ્હી : ભારતની સ્ટાર્ટઅપ કોમ્યુનીટી ઝડપથી આગળ વધી રહી છે. તે માત્ર ભારતમાંજ નહી પરંતુ વિદેશમાં પણ પોતાનો પ્રભાવ દર્શાવી રહી છે. એક ગ્લોબલ સ્ટાર્ટઅપ ઈકોનોમિસ્ટમેપ સ્ટાર્ટઅપબ્લિંક એ  વર્સ ૨૦૧૭ માટે સમગ્ર દુનિયાના ૧૨૫ દેશોમાં સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમના અંદાજથી ભારતને ૩૭માં નંબર પર રાખ્યુ. આ રેંકિંગમાં સ્પષ્ટ થઈ રહ્યુછે કે ભારત વિકાસ અને ડેવલપમેન્ટને લઈને સ્થાયી વાતાવરણ બનાવી રહ્યુ છે અને એક સારી સ્ટાર્ટઅપ કોમ્યુનીટી ઉભી થઈ રહી છે. સ્ટાર્ટઅપને આકષત કરવા માટે યૂર્પીય યૂનિયનમાં ઈ-રેજીડેંસી જેવી સ્કીમ પણ સામે આવી રહી છે.

છેલ્લા એક દઅશકથી ભારતીય સ્ટાર્ટઅપ્સને કેન્દ્ર અને રાજ્ય બન્ને સરકારો તરફથી સપોર્ટ આપવામાં આવી રહ્યો છે. તેનુ પરીણામ છે કે ફાઈનાન્સીયલ સવસ, ટ્રાવેલ એન્ડ હોસ્પિટાલીટી, ઈ-કોમર્સ વગેરે સેક્ટરમાં એક મોટી તક રહેલી છે  ૧૦ વર્ષોમાં સ્ટાર્ટઅપ કોમ્યુનીટીના રોકાણ અને વપરાશ બન્નેની માંગમાં વૃધ્ધિ જોઈ છે.

બધાજ ક્ષેત્રમાં ઉદ્યોગ સાહસિકોએ નવી પ્રોડક્ટ અને નવી સવસને સતત વિકસિતકરવા માટે પ્રયત્ન કર્યા છે. આ પ્રકારની કંપનીઓનુ મૂલ્ય ૧ બિલિયન ડોલરથી વધુ છે. ખાસ કરીને આ સ્ટાર્ટઅપ સ્થાનિક બજારોમાં તેની સેવાઓ આપી રહ્યાછે.