Home » Breaking News » સોના-ચાંદી તથા ક્રૂડમાં તેજીના ચમકારા સાથે વર્ષની વિદાય

News timeline

Bollywood
5 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
5 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
6 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
7 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
7 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
8 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
9 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
9 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
9 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
10 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
12 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
13 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

સોના-ચાંદી તથા ક્રૂડમાં તેજીના ચમકારા સાથે વર્ષની વિદાય

મુંબઈ સોના-ચાંદી  બજારમાં આજે તેજીના માહોલ વચ્ચે ૨૦૧૮ના  વર્ષે વિદાય લીધી હતી.  વિશ્વ બજારના સમાચાર પ્રોત્સાહક હતા. ઘરઆંગણે કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ ઘટી ગયા હતા.  અને તેના પગલે ઘરઆંગણે  સોના-ચાંદીના ભાવમાં વૃદ્ધી તેટલા પ્રમાણમાં  મર્યાદિત  હતી.  એવું બજારે જણાવ્યું હતું. મુંબઈ કરન્સી બજારમાં આજે  ડોલરના ભાવ  રૂ.૬૯.૯૪ વાળા ૬૯.૮૦ ખુલી ૬૯.૯૪ રહ્યા પછી નીચામાં ભાવ  ૬૯.૭૪ થઇ છેલ્લે બંધ ૬૯.૭૮ હતા.   

ડોલરના ભાવ આજે ૧૬ પૈસા ઘટયા હતા.  બ્રિટીશ પાઉન્ડના ભાવ ૩૭ પૈસા ઉછળી રૂ.૮૯ પાર કરી રૂ.૮૯.૦૮ બંધ હતા.  યુરોના ભાવ ૧૬ પૈસા ઘટી રૂ.૭૯.૯૯થી ૮૦.૦૦ હતા. દરમિ.ાન  વિશ્વ બજારમાં   ડોલર નરમ રહેતાં   વૈાશ્વિક સ્તરે સોનામાં  ફંજવાળા લેવાલ હતા.  તેના પગલે વિશ્વ બજારમાં  સોનાના ભાવ ઔંશના  વધી સાંજે ૧૨૮૩.૬૦થી  ૧૨૮૩.૭૦ ડોલર હતા.   સોના પાછળ વિશ્વ ેબજારમાં   ચાંદીના ભાવ ઔંશના વધી સાંજે  ૧૫.૪૭થી ૧૫.૪૮ ડોલરહતા.  મુંબઈ ઝવેરી બજારમાં   સોનાના ભાવ  ૧૦ ગ્રામના જીએસટી વગર  ૯૯.૫૦ના  રૂ.૩૧૪૯૦ થઈ ૩૧૫૮૫ તથા ૯૯.૯૦ના ભાવ ૩૧૬૧૫ થઈ ૩૧૭૧૦ બંધ હતા.  જીએસટી સાથેના ભાવ આ ભાવથી આશરે ૩ ટકા ઉંચા હતા.