Home » Breaking News » ૨૦૧૮ના કેલેન્ડર વર્ષમાં ભારે ઊથલપાથલ વચ્ચે BSE 500ના એક જ શેરમાં 100 ટકાથી વધુ વળતર

News timeline

Bollywood
6 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
6 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
6 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
7 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
8 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
8 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
9 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
9 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
10 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
10 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
12 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
13 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

૨૦૧૮ના કેલેન્ડર વર્ષમાં ભારે ઊથલપાથલ વચ્ચે BSE 500ના એક જ શેરમાં 100 ટકાથી વધુ વળતર

અમદાવાદ : ક્રૂડ ઓઇલ અને રૂપિયામાં ઉદ્ભવેલી વોલેટાલિટી સહિતના અન્ય પ્રતિકૂળ પરિબળોના પગલે ૨૦૧૮ના કેલેન્ડર વર્ષમાં રોકાણકારોની મુડીનું મોટાપાયે ધોવાણ થતા તેઓ નિરાશ થયા હતા. વર્ષદરમિયાન બીએસઇ ૫૦૦ ઇન્ડેક્સમાંથી એકમાત્ર શેર મર્ક લિમિટેડમાં ૧૦૦ ટકાથી વધુ વળતર મળ્યું હતું.

સામાન્ય રોકાણકારો સહિતના મોટાભાગના પોલાદીઓ બીએસઇ ૫૦૦માં સામેલ શેરોમાં મોટાપાયે ટ્રેડિંગ કરતા હોય છે. પરંતુ, વિવિધ પ્રતિકૂળતાના પગલે ૨૦૧૮ના વર્ષમાં આ સેગમન્ટમાં સામેલ ૭૭ ટકા જેટલા શેરોમાં નેગેટીવ વળતર મળ્યું હતું.

વર્ષ દરમિયાન એકમાત્ર મર્ક લિમિટેડ કંપનીના શેરના ભાવ બમણા થતા વર્ષાન્તે આ શેરમાં રોકાણકારોને ૧૩૭ ટકા જેટલું ઉંચું વળતર મળ્યું હતું. આ ઉપરાંત એનઆઈઆઈટી ટેકનો.માં ૭૮ ટકા, વી-માર્ટમાં ૭૬ ટકા, ઇ.બુલ્સ ઇન્ટી.માં ૭૧ ટકા જેટલું ઉંચું વળતર મળ્યું હતું.