Home » Breaking News » આગામી વર્ષનું વચગાળાનું બજેટ દેશના આર્થિક ચિત્ર માટે મહત્વનું બની રહેશે

News timeline

Bollywood
6 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
6 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
6 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
7 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
8 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
8 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
9 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
9 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
10 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
10 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
12 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
13 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

આગામી વર્ષનું વચગાળાનું બજેટ દેશના આર્થિક ચિત્ર માટે મહત્વનું બની રહેશે

નાણાં વર્ષ ૨૦૧૯-૨૦નું  વચગાળાનું  બજેટ જે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પૂર્વે નાણાં પ્રધાન અરુણ જેટલી માટે અંતિમ બજેટ હશે તે હાલની સરકારનું એક વિઝન ડોકયૂમેન્ટ સમાન જોવા મળશે કારણ કે ભાજપની આગેવાની હેઠળની વર્તમાન કેન્દ્ર સરકાર સત્તા મેળવવા માટે દરેક પ્રયાસો હાથ ધરવા માગે છે. 

રાજકોષિય શિસ્તતાના પોતાના દાવાને પણ આમાં જકડી રાખવાના પ્રયાસો રહેશે એમ નાણાં મંત્રાલયના ટોચના અધિકારીએ સંકેત આપ્યા હતા. જો કે નાણાં પ્રધાન મધ્યમ ગાળાની રાજકોષિય શિસ્તતા માટે કોઈ ખાતરી નહીં આપે કારણ કે ૧૫માં નાણાં પંચની ભલામણો ૨૦૧૯માં સરકારને પ્રાપ્ત થવાની વકી છે.

૧૫માં નાણાં પંચની ભલામણોનો અમલ ૨૦૨૦-૨૧ના નાણાં વર્ષમાં થવાનો હોય, તેનું એક મહત્વનું પાસું એ છે કે કેન્દ્રની ટેકસ મારફતની આવકમાંથી રાજ્યોને કેટલો હિસ્સો આપવાનો રહેશે.