Home » Breaking News » ઇન્ડસઇન્ડ બેન્કનો નફો 27% વધીને 953 કરોડ

News timeline

Business
5 mins ago

ડિવિડન્ડ યીલ્ડમાં રોકાણની આકર્ષક તક

Gujarat
34 mins ago

ડોક્ટર પાસે ખંડણી માંગનાર ડેપ્યુટી સરપંચ સહિત બંને આરોપી જેલમાં

Ahmedabad
36 mins ago

આણંદ- વઘાસી પાસે બિલ્ડર પર હુમલો ત્રણ શખ્સોનું ફાયરિંગ

Football
1 hour ago

અંતિમ ઘડીમાં કેનના ગોલથી ઇંગ્લેન્ડ જીત્યુ

Ahmedabad
2 hours ago

નરોડા પાટિયા કેસમાં હાઈકોર્ટે દોષિત ઠેરવેલા ત્રણની સજાનું એલાન કરાશે

Delhi
2 hours ago

રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજ દરમાં ફરી વધારો કરાય એવી ધારણા

Breaking News
2 hours ago

IOC અમેરિકન ઉત્પાદકો પાસેથી ક્રૂડ ખરીદવાની તૈયારીમાં

India
2 hours ago

મુંબઇમાં છેલ્લાં ત્રણ વર્ષમાં સૌથી વધુ સ્વચ્છ હવા સોમવારે નોંધાઇ

India
2 hours ago

મુંબઇની ૧,૪૬૮ ઇમારતો આગ સામે સલામત નથી : સ્પેશિયલ સેલનું નિરીક્ષણ

India
2 hours ago

દક્ષિણ ભારતના કેરળ, કર્ણાટક અને ગોવામાં ભારે વરસાદની આશંકા

India
2 hours ago

કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગવાથી સેનાના ઓપરેશનમાં કોઇ ફરક નહી પડે: જનરલ રાઉત

Delhi
2 hours ago

દેશના મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમનું રાજીનામુ

ઇન્ડસઇન્ડ બેન્કનો નફો 27% વધીને 953 કરોડ

નવી દિલ્હી:ઇન્ડસઇન્ડ બેન્કે ફરી એક વખત સારી ત્રિમાસિક કામગીરી દર્શાવી છે. જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં બેન્કે 27 ટકાની વૃદ્ધિ સાથે 953.09 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. ત્રિમાસિક ગાળામાં બેન્કની કુલ આવક ₹5,858.61 કરોડ થઈ છે, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં 5,041.31 કરોડ હતી.

ચોથા ક્વાર્ટરમાં બેન્કની વ્યાજની ચોખ્ખી આવક 21.4 ટકા વધીને 4,650.11 કરોડ રહી છે, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં 3,830.01 કરોડ હતી. સમીક્ષા હેઠળના ગાળામાં બેન્કની રોકાણ આવક વધીને 830.51 કરોડ થઈ છે, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં 644.05 કરોડ હતી. બોર્ડે રોકાણકારો માટે શેર દીઠ 7.50ના ડિવિડન્ડની ભલામણ કરી છે.

બેન્કની એસેટ ગુણવત્તામાં થોડો ઘટાડો નોંધાયો છે. 31 માર્ચ 2018ના રોજ બેન્કની ગ્રોસ NPA 1.17 ટકાના સ્તરે હતી, જે અગાઉના વર્ષના 0.93 ટકાની તુલનામાં વૃદ્ધિ દર્શાવે છે. વર્ષના અંતે બેન્કની ચોખ્ખી NPA નેટ ધિરાણના 0.51 ટકા રહી છે, જે અગાઉના વર્ષે 0.39 ટકાના સ્તરે હતી.