Home » Breaking News » ખાનગી રોકાણમાં વૃદ્ધિનો સંકેત: કંપનીઓ 50,000 કરોડ રોકશે

News timeline

Business
4 mins ago

ડિવિડન્ડ યીલ્ડમાં રોકાણની આકર્ષક તક

Gujarat
33 mins ago

ડોક્ટર પાસે ખંડણી માંગનાર ડેપ્યુટી સરપંચ સહિત બંને આરોપી જેલમાં

Ahmedabad
35 mins ago

આણંદ- વઘાસી પાસે બિલ્ડર પર હુમલો ત્રણ શખ્સોનું ફાયરિંગ

Football
1 hour ago

અંતિમ ઘડીમાં કેનના ગોલથી ઇંગ્લેન્ડ જીત્યુ

Ahmedabad
2 hours ago

નરોડા પાટિયા કેસમાં હાઈકોર્ટે દોષિત ઠેરવેલા ત્રણની સજાનું એલાન કરાશે

Delhi
2 hours ago

રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજ દરમાં ફરી વધારો કરાય એવી ધારણા

Breaking News
2 hours ago

IOC અમેરિકન ઉત્પાદકો પાસેથી ક્રૂડ ખરીદવાની તૈયારીમાં

India
2 hours ago

મુંબઇમાં છેલ્લાં ત્રણ વર્ષમાં સૌથી વધુ સ્વચ્છ હવા સોમવારે નોંધાઇ

India
2 hours ago

મુંબઇની ૧,૪૬૮ ઇમારતો આગ સામે સલામત નથી : સ્પેશિયલ સેલનું નિરીક્ષણ

India
2 hours ago

દક્ષિણ ભારતના કેરળ, કર્ણાટક અને ગોવામાં ભારે વરસાદની આશંકા

India
2 hours ago

કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગવાથી સેનાના ઓપરેશનમાં કોઇ ફરક નહી પડે: જનરલ રાઉત

Delhi
2 hours ago

દેશના મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમનું રાજીનામુ

ખાનગી રોકાણમાં વૃદ્ધિનો સંકેત: કંપનીઓ 50,000 કરોડ રોકશે

રાજકીય અનિશ્ચિતતા, વોલેટાઇલ બજાર અને ક્રૂડના ભાવમાં વૃદ્ધિ વચ્ચે ભારતીય કોર્પોરેટ જગત ‘આળસ’ મરડીને બેઠું થઈ રહ્યું છે. લાંબા સમય પછી ભારતના ગ્રાહકલક્ષી અર્થતંત્રમાં ખાનગી રોકાણ વધવાનો સંકેત દેખાઈ રહ્યો છે. ટાટા સ્ટીલ, અંબુજા સિમેન્ટ્સ, આઇશર મોટર્સ, હીરો મોટોકોર્પ, એશિયન પેઇન્ટ્સ, સિએટ, એપોલો ટાયર્સ અને જ્યુબિલન્ટ ફૂડવર્ક્સે છેલ્લા ચાર મહિનામાં કુલ 50,000 કરોડના રોકાણની જાહેરાત કરી છે.

ગયા નાણાકીય વર્ષમાં વિસ્તરણ અટકાવી દેનાર જ્યુબિલન્ટ ફૂડવર્ક્સે 2018-19માં 75 નવા સ્ટોર્સ શરૂ કરવાની યોજના જાહેર કરી છે. કંપનીએ જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં 26.6 ટકાની છ વર્ષની સૌથી વધુ વૃદ્ધિ દર્શાવી હતી. ઊંચો ક્ષમતા વપરાશ અને સારી માંગના ભરોસાને કારણે કંપનીએ નવા મૂડીરોકાણની કટિબદ્ધતા દર્શાવી છે. ભારતમાં BSE-200 કંપનીઓ (બેન્કિંગ અને ફાઇનાન્સ સિવાય) ના ખાનગી મૂડી ખર્ચમાં વૃદ્ધિ 2010-11થી 2016-17ના ગાળામાં ઘટીને 7 ટકાની નીચે સરકી હતી.