Home » Breaking News » એપ્રિલમાં રોકાણકારોએ ગોલ્ડ ETFsમાં વેચાણ ચાલુ રાખ્યું

News timeline

Ahmedabad
6 mins ago

સ્ટેચ્યુ ઓફ યુનિટી’ માટે ઓઇલ કંપનીએ મસમોટી રકમ ખર્ચતા વિવાદ

World
55 mins ago

પાકિસ્તાનની 11 સીટો પર પેટાચૂંટણી યોજાશે, ચૂંટણી પંચે કરી જાહેરાત

Delhi
1 hour ago

બાળ ગૃહમાં બાળકોના શારીરિક શોષણ મામલે સુપ્રીમે કેન્દ્ર સરકારને ઝાટકી

Cricket
2 hours ago

 ટેસ્ટ રેન્કિંગઃ વિરાટ કોહલીએ નંબર વનનું સ્થાન ગુમાવ્યું

Ahmedabad
3 hours ago

હાર્દિક પટેલ-જિજ્ઞોશ મેવાણી ફરીથી આંદોલનો કરશે

World
3 hours ago

પાકિસ્તાને શુભેચ્છા રૂપે ૨૬ ભારતીય માછીમારોને છોડયા

Breaking News
3 hours ago

ઉ.ગુ.માં સમૃદ્ધ જીવન ટ્રસ્ટનું કૌભાંડ : ૮૦ કરોડનું ફુલેકું

Gujarat
4 hours ago

ઉત્તર બ્રિટિશ કોલંબિયાના જંગલોમાં લાગેલી આગમાં અનેક મકાનો નાશ પામ્યા

Hyderabad
4 hours ago

તેલંગાણાના BJP ધારાસભ્ય ટી રાજા સિંહે આપ્યુ રાજીનામું

Gandhinagar
4 hours ago

ગુજરાત હાઇકોર્ટમાં બે ગાઢ મિત્રોએ ચીફ જસ્ટિસપદે શપથ લીધા

Ahmedabad
6 hours ago

હાર્દિક આમરણાંત ઉપવાસ કરશે, 13 દિવસનો કાર્યક્રમ જાહેર

Sports
6 hours ago

સ્ટીફન્સને હરાવી હાલેપે મહિલા વિભાગનું ટાઈટલ જીત્યું

એપ્રિલમાં રોકાણકારોએ ગોલ્ડ ETFsમાં વેચાણ ચાલુ રાખ્યું

નવી દિલ્હી:એપ્રિલમાં ગોલ્ડ એક્સ્ચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ઇટીએફ) અંગે રોકાણકારોમાં મંદીનું વલણ હતું અને તેમણે આ સાધનમાંથી ૫૪ કરોડનું વેચાણ કર્યું હતું. તેના બદલે રોકાણકારો ઇક્વિટી તરફ વળ્યા હતા. નેટ આઉટફ્લોના કારણે ગોલ્ડ ઇટીએફની એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) ઘટીને 4802 કરોડ થઇ હતી જે અગાઉના મહિનામાં ₹4806 કરોડ હતી.

એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (એમ્ફી)ના લેટેસ્ટ આંકડા પ્રમાણે છેલ્લા પાંચ વર્ષથી ગોલ્ડ ઇટીએફમાં ટ્રેડિંગનું સેન્ટિમેન્ટ નરમ છે. 2017-18, 2016-17, 2015-16, 2014-15 અને 2013-14માં તેમાં આઉટફ્લો અનુક્રમે 835 કરોડ, 775 કરોડ, 903 કરોડ, 1,475 કરોડ અને 2,293 કરોડ નોંધાયો છે. જોકે, 2012-13માં આ સેગમેન્ટમાં 1414 કરોડની મૂડી ઠાલવાઇ હતી. સોનાના ભાવમાં 2005થી જોરદાર વધારો થયો હતો અને 2011-12માં તેમાં નવી ઊંચી સપાટી જોવા મળી હતી.