Home » Business » ઇન્ડિગોએ 1,212માં 12 લાખ સીટ ઓફર કરી

News timeline

Gujarat
4 mins ago

સ્ટર્લિંગ ગૃપની મિલકતોનું વેચાણ કરી લેણદારોના રૃપિયા ચૂકવાશે

Business
53 mins ago

Stock Market : GSTથી રાહતઃ શેરબજાર શરૂઆતે પો‌ઝ‌િટિવ ખૂલ્યું

Bhuj
1 hour ago

કચ્છમાં પરિવાર પર ઘાતક હુમલો: પુત્રનું મોત, માતા પિતાને ઈજા

Bollywood
2 hours ago

અમિતાભ-તાપ્સીની ફિલ્મ બદલાનું શુટિંગ પુરૃ

Gujarat
2 hours ago

વડોદરામાં ઈમાનદાર ચોર, વાપરીને એ જ જગ્યાએ મૂકી દેતો

Gujarat
3 hours ago

બોટાદમાં યુવકની હત્યા : મૃતકના ભાઈને ઈજા થતાં દવાખાને ખસેડાયો

Cricket
4 hours ago

ઝિમ્બાબ્વેને પાંચમી વન-ડેમાં હરાવી પાકિસ્તાને વ્હાઈટવોશ કર્યો

Columns
4 hours ago

ક્રોએશિયા : ખેલદિલીની નવી મિશાલ

Delhi
5 hours ago

AAPના 2 MLAને કેનેડામાં ઘુસવા જ ના દેવાયા, એરપોર્ટ પરથી રવાના કરી દીધા

Canada
6 hours ago

ઓટાવાએ ઈન્વેસ્ટ ઈન કેનેડા હબમાંથી “હબ” શબ્દ કાઢવા ૨૪,૦૦૦ ડોલર ખર્ચ્યા

Beauty
7 hours ago

ચહેરા પરના અણગમતા વાળને દૂર કરવા બેસ્ટ છે આ ઉપાય

Food
7 hours ago

હોટ એન્ડ સોર સૂપ

ઇન્ડિગોએ 1,212માં 12 લાખ સીટ ઓફર કરી

મુંબઈ: સ્થાનિક એરલાઇન ઇન્ડિગોએ વિદેશી સ્થળો માટે તેના તમામ ફ્લાઇટ નેટવર્ક પર 1,212માં બેઠકો વેચવા મૂકી છે. તેનાબુકિંગનો પ્રારંભ ચાર દિવસના મેગા એનિવર્સરી સેલથી થશે અને તેનો પ્રવાસનો સમયગાળો 25 જુલાઈથી આગામી 30 માર્ચ હશે, એમ ઇન્ડિગાએ તેની યાદીમાં જણાવ્યું હતું. 

ઇન્ડિગો 10 જુલાઈથી 13 જુલાઈના ચાર દિવસના સમયગાળા દરમિયાનના સેલમાં પ્રવાસીઓને ₹1,212ના ભાવે ટિકિટ ઓફર ફરશે. આ મેગાસેલના ભાગરૂપે વિમાની કંપની 25 જુલાઈથી 30 માર્ચ 2019ના સમયગાળા દરમિયાન 12 લાખ બેઠકોની ટિકિટ વેચશે, તેમા આંતરરાષ્ટ્રીય રૂટનો પણ સમાવેશ થાય છે.

બજારહિસ્સાની રીતે દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો હાલમાં દૈનિક ધોરણે 1,086 ફ્લાઇટ્સ ઓપરેટ કરે છે, આ ફ્લાઇટ 42 રાષ્ટ્રીય અને આઠ આંતરરાષ્ટ્રીય સ્થળોને જોડે છે, ઇન્ડિગોના ચીફ સ્ટ્રેટેજી ઓફિસર વિલિયમ બોલ્ટરે જણાવ્યું હતું. અમને આ સૌથી મોટા એરલાઇન ટિકિટ સેલની જાહેરાત કરતા આનંદની લાગણી થાય છે.