Home » Business » ‘કોમ્પ્લાન’ને ખરીદવા કંપનીઓ અને PE ફંડ્સમાં તીવ્ર હરિફાઈ

News timeline

Gandhinagar
1 day ago

ભાજપના નેતાઓ અન્ય રાજ્યોમાં ચૂંટણી પ્રચાર માટે જવા રાજી નથી

Business
1 day ago

ફ્લિપકાર્ટના CEO, ચેરમેન પદેથી બિન્ની બંસલનું રાજીનામું

Ahmedabad
1 day ago

છારાનગર પોલીસ દમન કેસમાં JCP, DCP અને PI વિરુધ્ધ વોરંટ

Business
1 day ago

PSBsમાંથી નોમિની દૂર કરવા RBI માંગણી કરશે

Breaking News
1 day ago

ટોપ-5 કંપનીઓના માર્કેટકેપમાં 26,157 કરોડનો ઉછાળો

Beauty
1 day ago

ચહેરા પર બ્લીચ કરતી વખતે ધ્યાનમાં રાખો આ ખાસ બાબતો

Breaking News
1 day ago

ટ્રમ્પની ટ્વિટથી ક્રૂડ તૂટીને 9 મહિનાના તળિયે

Business
1 day ago

USમાં કેસના કારણે સન ફાર્માને 219 કરોડની ખોટ

Breaking News
1 day ago

ઈ-કોમર્સ કંપનીઓએ ભારે વ્યાજ સાથે ચૂકવવી પડશે પેનલ્ટી

Ahmedabad
1 day ago

એલિસબ્રિજના યુવકે રિવોલ્વર બતાવી કહ્યું સબંધ નહી રાખે તો મારી નાખીશ

Delhi
2 days ago

1 વર્ષમાં ડિજિટલ પેમેન્ટમાં 100 ટકાનો વધારો

Top News
2 days ago

કેલિફોર્નિયાની વિનાશક આગનો મૃત્યુઆંક વધીને 42ને પાર: અનેક લોકો લાપતા

‘કોમ્પ્લાન’ને ખરીદવા કંપનીઓ અને PE ફંડ્સમાં તીવ્ર હરિફાઈ

મુંબઈ:બ્લેકસ્ટોન અને કાર્લાઇલ જેવા અગ્રણી પ્રાઇવેટ ઇક્વિટી (PE) ફંડ્સ ભારતમાં ક્રાફ્ટ હેઇન્ઝનું ભારત ખાતેનું કન્ઝ્યુ. ફૂડ ડિવિઝન ખરીદવા એબટ, ઇમામી, વિપ્રો કન્ઝ્યુ. કેર, ઝાયડસ વેલનેસ અને ITC જેવી સ્થાનિક અને વૈશ્વિક કંપનીઓ સાથે સ્પર્ધામાં છે. તીવ્ર સ્પર્ધા અને કન્ઝ્યુ. હેલ્થકેર માર્કેટમાં વૃદ્ધિ ધીમી પડવાથી મોટી મલ્ટિનેશનલ કંપનીઓને વર્તમાન બિઝનેસમાં વિકલ્પો ચકાસવાની ફરજ પડી છે.

સોદામાં ક્રાફ્ટ હેઇન્ઝના ભારત ખાતેના સંપૂર્ણ કન્ઝ્યુ. હેલ્થકેર બિઝનેસના વેચાણનો સમાવેશ થાય છે. કંપનીની ટોચની બ્રાન્ડ્સમાં કોમ્પ્લાન, ગ્લુકોન-ડી, નાયસિલ અને સમ્પ્રિતી ઘીનો સમાવેશ થાય છે.

વેચાણની વાટાઘાટ હાલ પ્રારંભિક તબક્કામાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જે પી મોર્ગન અને લઝાર્ડ લગભગ એક અબજ ડોલરના સોદા માટે ક્રાફ્ટને હેઇન્ઝને ખરીદદાર શોધવામાં મદદ કરી રહ્યા છે. હરીફ ગ્લેક્સોસ્મિથક્લાઇને પણ ભારત ખાતેનો કન્ઝ્યુ. હેલ્થકેલ બિઝનેસ વેચવા કાઢ્યો છે. જેમાં તેની સૌથી વધુ વેચાતી બ્રાન્ડ હોર્લિક્સ સામેલ છે.