Home » Business » બ્રિટાનિયા, JSW ટૂંક સમયમાં નિફ્ટીમાં સામેલ થશે

News timeline

Gujarat
3 mins ago

સ્ટર્લિંગ ગૃપની મિલકતોનું વેચાણ કરી લેણદારોના રૃપિયા ચૂકવાશે

Business
52 mins ago

Stock Market : GSTથી રાહતઃ શેરબજાર શરૂઆતે પો‌ઝ‌િટિવ ખૂલ્યું

Bhuj
1 hour ago

કચ્છમાં પરિવાર પર ઘાતક હુમલો: પુત્રનું મોત, માતા પિતાને ઈજા

Bollywood
2 hours ago

અમિતાભ-તાપ્સીની ફિલ્મ બદલાનું શુટિંગ પુરૃ

Gujarat
2 hours ago

વડોદરામાં ઈમાનદાર ચોર, વાપરીને એ જ જગ્યાએ મૂકી દેતો

Gujarat
3 hours ago

બોટાદમાં યુવકની હત્યા : મૃતકના ભાઈને ઈજા થતાં દવાખાને ખસેડાયો

Cricket
4 hours ago

ઝિમ્બાબ્વેને પાંચમી વન-ડેમાં હરાવી પાકિસ્તાને વ્હાઈટવોશ કર્યો

Columns
4 hours ago

ક્રોએશિયા : ખેલદિલીની નવી મિશાલ

Delhi
5 hours ago

AAPના 2 MLAને કેનેડામાં ઘુસવા જ ના દેવાયા, એરપોર્ટ પરથી રવાના કરી દીધા

Canada
6 hours ago

ઓટાવાએ ઈન્વેસ્ટ ઈન કેનેડા હબમાંથી “હબ” શબ્દ કાઢવા ૨૪,૦૦૦ ડોલર ખર્ચ્યા

Beauty
7 hours ago

ચહેરા પરના અણગમતા વાળને દૂર કરવા બેસ્ટ છે આ ઉપાય

Food
7 hours ago

હોટ એન્ડ સોર સૂપ

બ્રિટાનિયા, JSW ટૂંક સમયમાં નિફ્ટીમાં સામેલ થશે

મુંબઈ:બિસ્કિટ ઉત્પાદક બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ અને સ્ટીલ પ્રોડક્ટ્સ ઉત્પાદક જેએસડબલ્યુ સ્ટીલ ટૂંક સમયમાં બેન્ચમાર્ક નિફ્ટી ઇન્ડેક્સમાં પ્રવેશે તેવી શક્યતા છે. આગામી ઇન્ડેક્સ રિબેલેન્સિંગમાં તેઓ એચપીસીએલ અને લુપિનનું સ્થાન લેશે તેમ એનાલિસ્ટ્સે કહ્યું હતું.  ICICI ડાયરેક્ટે એક નોટમાં જણાવ્યું હતું કે ઓગસ્ટના અંતમાં એક્સ્ચેન્જમાં સામેલ કરવાના અને બાકાત કરવાના શેરની યાદી બહાર પડશે. ઓક્ટોબર સિરિઝમાં નિફ્ટીમાં આ શેરને સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે.

ગાઇડલાઇન્સ પ્રમાણે કોર્પોરેટ એક્શન અથવા ડિલિસ્ટિંગ જેવા ફરજિયાત ફેરફારના કિસ્સામાં ઇન્ડેક્સમાં શેરને બદલવામાં આવી શકે છે. સૌથી વધારે ફ્રી ફ્લોટ માર્કેટ કેપિટલાઇઝેશન ધરાવતા તથા લિક્વિડિટી, ટર્નઓવર અને ફ્રી ફ્લોટના અન્ય નિયમોનું સમાધાન કરતા શેરને સમાવિષ્ટ કરવાનું વિચારવામાં આવશે.  સમાવેશ કરવા માટે સારો શેર મળે ત્યારે પણ ફેરફાર કરી શકાય છે. ઇન્ડેક્સમાં સામેલ કરવા માટેના શેરની બજારમૂડી જે શેરને દૂર કરવાનો હોય તેના કરતા દોઢ ગણી વધારે હોવી જોઈએ. ICICI ડાયરેક્ટ ખાતે ડેરિવેટિવ્ઝના હેડ અમીત ગુપ્તાએ કહ્યું કે, “નિફ્ટીમાં પ્રવેશ વખતે બ્રિટાનિયા 0.5 ટકા વેઇટેજ ધરાવશે.