Home » Business » સેન્સેક્સમાં છેલ્લા બે સેશનમાં 977 પોઈન્ટ્સનું ધોવાણ

News timeline

Canada
1 day ago

જીએસએસએમ દ્વારા પુન્તા કાનાનો પ્રવાસ, અનેકવિધ કાર્યક્રમોએ રંગત જમાવી

Bollywood
2 days ago

લિસા રે લેખન ઉપર વધુ ધ્યાન આપે છે

Bollywood
2 days ago

ઇશા ગુપ્તા ખુબસુરતીને જાળવવા માટે તમામ પ્રયાસો કરે છે

Bollywood
2 days ago

અભિનેત્રીઓ વચ્ચેની સ્પર્ધાને લઈ પરેશાન નથી : ડાયના

Bollywood
2 days ago

રણબીર માટે આજે પણ પઝેસિવ છું : દીપિકા

Canada
2 days ago

નવલ બજાજના નિવાસ સ્થાને કૃષ્ણજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

Gandhinagar
2 days ago

સત્ર બાદ બે દિવસમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરીશું: નીતિન પટેલ

Ahmedabad
2 days ago

મોટીપાનેલીના સરપંચ સહિત ૧૦૦ આગેવાનોના ભાજપમાંથી રાજીનામા

Ahmedabad
2 days ago

અંબાજીમાં મહામેળો ઃ માર્ગો જય અંબે’ના નાદથી ગૂંજી ઉઠયા

Delhi
2 days ago

ત્રણ તલાક બિલના અધ્યાદેશને મોદી કેબિનેટે આપી મંજૂરી

Ahmedabad
2 days ago

કેનેડાની લાલચ આપી છેતરપિંડી કરનારા 2 સામે ગુનો નોંધાયો

Canada
2 days ago

મિસિસાગામાં મેમણ સમાજનું ઈદ મિલન : ૩૦૦થી વધુ લોકોએ ભાગ લીધો

સેન્સેક્સમાં છેલ્લા બે સેશનમાં 977 પોઈન્ટ્સનું ધોવાણ

મુંબઈ: અમેરિકા-ચીન વચ્ચે વધુ તીવ્ર બની રહેલી ટેરિફ વોરને કારણે મંગળવારે સતત બીજા સેશનમાં ભારતીય શેરબજારમાં મોટું ગાબડું પડ્યું હતું. BSE સેન્સેક્સ આજે વધુ 509 પોઈન્ટ્સ ગગડ્યો હતો. આ સાથે સેન્સેક્સમાં છેલ્લા બે સેશનમાં જ 977 પોઈન્ટ્સનું જંગી ધોવાણ થઈ ગયું હતું. એશિયાના અન્ય બજારો પણ સતત નવમાં સેશનમાં ઘટાડા તરફી રહેતાં ભારતીય શેરબજારમાં પણ તેની અસર જોવા મળી હતી.

દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 38043.27 અને નીચામાં 37361.20 પોઈન્ટ્સની વચ્ચે ટ્રેડ થયા બાદ 509.04 પોઈન્ટ્સ અથવા 1.34 ટકાના ધોવાણ સાથે 37,413.13 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.  નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ઉપરમાં 11,479.40 અને નીચામાં 11,274.00 પોઈન્ટ્સની રેન્જમાં અથડાયા બાદ 150.60 પોઈન્ટ્સ અથવા 1.32 ટકા ગગડીને 11,287.50 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. આજે ટેલીકોમ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ તેમજ ITC સહિતના FMCG શેર્સમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી.