Home » Business » એસ્સાર સ્ટીલ માટે આર્સેલરની 42,000 કરોડની બિડ

News timeline

Cricket
7 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
7 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
9 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
11 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
11 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
11 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
12 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
13 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
14 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
15 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
15 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
16 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

એસ્સાર સ્ટીલ માટે આર્સેલરની 42,000 કરોડની બિડ

કોલકાતા:બીજા રાઉન્ડની બિડ ખૂલતાંની સાથે એસ્સાર સ્ટીલને ખરીદવાની સ્પર્ધા તીવ્ર બની છે. આર્સેલરમિત્તલે એસ્સાર સ્ટીલ ઇન્ડિયાના એક્વિઝિશન માટે કમિટી ઓફ ક્રેડિટર્સને સોમવારે બિડ સુપરત કરી હોવાની વાત કબૂલી છે. સુધારેલી ઓફર 42,000 કરોડની આસપાસ હોવાનું મનાય છે. ઉપરાંત, તે KSS પેટ્રોન અને ઉત્તમ ગાલ્વા સ્ટીલ્સનું ₹7,000 કરોડનું બાકી લેણું પણ ચૂકવશે.

NCLTના શુક્રવારના ચુકાદા પ્રમાણે કંપની પાસે બાકી લેણું ચૂકવવા મંગળવાર (11 સપ્ટેમ્બર) સુધીનો સમય છે. તે આવું કરશે તો જ બિડિંગ કરી શકશે. આર્સેલરમિત્તલે જણાવ્યું હતું કે, “પ્રસ્તાવની નાણાકીય શરતો ગુપ્ત છે, પણ કંપનીએ અગાઉ કરેલી ઓફર્સની તુલનામાં નોંધપાત્ર વધારો દર્શાવે છે.

કંપનીની સુધારેલી ઓફર ભારત, લોન આપનારી બેન્કો અને એસ્સાર સ્ટીલના તમામ પક્ષકારો માટે મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે.” જોકે, ઉત્તમ ગાલ્વા અને KSS પેટ્રોનને બાકી લેણાં ચૂકવવાની કટિબદ્ધતા સાથે કેટલીક શરતો રાખવામાં આવી છે.