Home » Business » નિફ્ટી શેરોનો વૃદ્ધિ દર ધીમો પડશે

News timeline

Breaking News
8 mins ago

કોંગ્રેસના ગઢમાં ગાબડું – રાજુલા તાલુકા પંચાયત આંચકી લેતો ભાજપ

India
47 mins ago

દેશનું બીજુ ડિફેન્સ ‘ઇનોવેટિવ હબ’ નાશિકમાં ઉભુ કરાશે

Bhuj
1 hour ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
1 hour ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
2 hours ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
3 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
3 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
4 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
5 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
6 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
6 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
6 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

નિફ્ટી શેરોનો વૃદ્ધિ દર ધીમો પડશે

મુંબઈ:કેટલાંક ક્ષેત્રમાં મોમેન્ટમમાં ઘટાડો અને અગાઉના વર્ષના સમાન ક્વાર્ટરમાં મજબૂત ગ્રોથ બેઝને કારણે ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં નિફ્ટીની કંપનીઓનો આવકવૃદ્ધિદર ધીમો પડવાની ધારણા છે. જોકે આ વૃદ્ધિદર ચોથા ક્વાર્ટરમાં ઝડપી બની શકે છે, કારણ કે મેન્યુફેક્ચરિંગ કંપનીઓને કાચા માલના નીચા ખર્ચથી ચોથા ક્વાર્ટરમાં લાભ થશે.

ડિસેમ્બર ક્વાર્ટરમાં નિફ્ટી કંપનીઓની આવકમાં ડિસેમ્બર 2018 દરમિયાન વાર્ષિક ધોરણે 7.5 ટકાની આઠ ક્વાર્ટરની નીચી વૃદ્ધિ થવાનો અંદાજ છે. અગાઉના વર્ષના સમાન ક્વાર્ટરમાં આવકવૃદ્ધિદર 13 ટકા રહ્યો હતો.

કંપનીઓના ચોખ્ખા નફામાં 6.7 ટકા વધારો થવાનો અંદાજ છે, તેથી સિંગલ ડિજિટલ ગ્રોથ રેટનું આ સતત ત્રીજું ક્વાર્ટર હશે. ઓટો, સિમેન્ટ, ઓઇલ એન્ડ ગેસ, ફાર્મા અને ટેલિકોમ કંપનીઓ નબળો દેખાવ કરે તેવી ધારણા છે, જ્યારે ખાનગી બેન્ક, ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગૂડ્ઝ (એફએમસીજ) અને આઇટી કંપનીઓના દેખાવમાં થોડો સુધારો થવાની ધારણા છે.