Home » Business » નિફ્ટી 10,600 તરફ આગળ વધે તેવી ધારણા

News timeline

Bollywood
3 hours ago

પ્રિયંકા -નિકને લગ્નની તસવીરોના બદલામાં ૨૫ લાખ ડૉલર મળશે

Cricket
3 hours ago

કુલદીપ યાદવની આઈસીસી ટી-૨૦ રેન્કિંગમાં ૧૪ ક્રમની છલાંગ

Bollywood
3 hours ago

ગુરૃ ગ્રંથ સાહિબના અપમાન મામલે અક્ષયને એસઆઇટીનું તેડું

Headline News
6 hours ago

સિંધુની નજર હોંગકોંગ ઓપન ટાઇટલ પર કેન્દ્રિત

Bollywood
6 hours ago

રણવીરસિંહ લગ્નના સ્થળે વિમાનમાં જાન લઇને પ્રવેશ કરશે

Bollywood
6 hours ago

મહિલા રેસલરે રાખી સાવંતને એવી પટકી તે સીધી હોસ્પિટલમાં

Breaking News
8 hours ago

મેક્રો ડેટા તેમજ ક્રૂડના ભાવ બજારને દોરશે

Breaking News
8 hours ago

ટોપ-5 કંપનીઓના માર્કેટકેપમાં 26,157 કરોડનો ઉછાળો

Business
9 hours ago

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે બોન્ડ મારફતે 3,000 કરોડ એકત્ર કર્યા

Breaking News
9 hours ago

બેલેન્સ્ડ એડ્વાન્ટેજ ફંડ્સના ઇક્વિટી રોકાણમાં ધરખમ વધારો

Gandhinagar
10 hours ago

કોંગ્રેસમાં હોદ્દો મેળવવા કુશ્તી, દિલ્હી સુધી બખેડો

Breaking News
10 hours ago

ફિનિક્સ મિલ્સ 4-5 વર્ષમાં ઓપરેશનલ રિટેલ પોર્ટફોલિયો બમણો કરશે

નિફ્ટી 10,600 તરફ આગળ વધે તેવી ધારણા

અમેરિકાનાં શેરબજારોની સાથે ભારતનાં બજાર પણ અત્યાર સુધીના સૌથી ઊંચા સ્તર તરફ આગળ વધ્યા હતા. નિફ્ટી શુક્રવારે 10,452એ બંધ આવ્યો હતો અને તે વધીને 10,582 અને 10,600 તરફ આગળ વધે તેવી ધારણા છે. નિફ્ટીમાં 10,366એ મજબૂત સપોર્ટ છે. મન્થલી RSI ઓવરબોટ પોઝિશનમાં હોવાથી રોકાણકારોએ ઓપન પોઝિશન માટે સ્ટોપલોસ રાખવો જોઈએ. મ્યુચ્યુઅલ ફંડ્સ અને નાના રોકાણકારોના સાતત્યપૂર્ણ નાણાપ્રવાહ આ અપટ્રેન્ડના મુખ્ય ચાલકબળ છે.

વોલેટિલિટી ઇન્ડેક્સ VIX ઇન્ડિયા હજુ પણ બજાર માટે હકારાત્મક આઉટલૂક આપે છે. અમેરિકામાં એસ એન્ડ પી 500 ઇન્ડેક્સના સંદર્ભમાં VIX ઘણા વર્ષના નીચા સ્તરે છે, જે બજાર માટે મજબૂત આઉટલૂકનો સંકેત આપે છે. ડાઉનો મન્થલી RSI 84.6 છે, જે ભારે ઓવરબોટ પોઝિશનનો સંકેત મળે છે. અમેરિકામાં મજબૂત કોર્પોરેટ ગ્રોથ અને મજબૂત આર્થિક ડેટા બજારના અપટ્રેન્ડનાં મુખ્ય કારણો છે. જોકે RSI પરિબળ અમેરિકાના બજાર માટે મુખ્ય જોખમ છે. જો થોડા પણ નકારાત્મક ન્યૂઝ આવશે તો બજાર ધરાશાયી થઈ શકે છે.