Home » Business » ‘ટ્રેડવોર’ના ભયે બજાર વોલેટાઈલ રહેવાની ધારણા

News timeline

Delhi
4 hours ago

વિદેશ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન અકબરનું આખરે રાજીનામું

Bollywood
16 hours ago

આલિયા રણબીર કપુરને મળવા માટે ન્યુયોર્કમાં પહોંચી

Bollywood
16 hours ago

બેડમિંગ્ટન ટીમ ખરીદશે તાપ્સી પન્નુ

Cricket
19 hours ago

વિન્ડિઝ સામેની બે વન ડેમાં ઉમેશ યાદવનો સમાવેશ

Bollywood
19 hours ago

સાજિદ ખાન ઘટિયા કિસમ કા આદમી હૈ : દિયા મિર્ઝા

Cricket
23 hours ago

હવે સાઉથ આફ્રિકામાં ટી-૨૦ લીગ રમાશે

Cricket
23 hours ago

વિન્ડિઝના કોચ સ્ટુઅર્ટ બે વન ડે માટે સસ્પેન્ડ

Bollywood
23 hours ago

પરિણીતીને હવે એક્સન ફિલ્મો કરવી છે

Gujarat
1 day ago

પાક વીમો, પોષણક્ષમ ભાવ ન મળતા સૌરાષ્ટ્રના ગામેગામ ખેડૂતોનો વિરોધ

Delhi
1 day ago

#MeToo: રાહુલ બોલ્યા- સાચો નારો છે “બેટી પઢાઓ BJP નેતાઓથી બચાવો”

Gandhinagar
1 day ago

રૂપાણી સામે ક્રિમિનલ અને દીવાની દાવો દાખલ કરાશે: શક્તિસિંહ ગોહિલ

World
1 day ago

ભારતીયો આવકનો ૧૦ ટકા ભાગ ચાઈનીઝ ભોજન પાછળ ખર્ચ કરે છે

‘ટ્રેડવોર’ના ભયે બજાર વોલેટાઈલ રહેવાની ધારણા

મુંબઈ: બજાર નિષ્ણાતોના મતે ટ્રેડ વોર અને અમેરિકામાં ધિરાણ દરમાં વધારાની આશંકા તેમજ દેશમાં રાજકીય અસ્થિરતાની સ્થિતિને ધ્યાનમાં લેતાં આ સપ્તાહે શેરબજાર વોલેટાઈલ રહેવાની ધારણા છે. વૈશ્વિક સ્તરે ટ્રેડવોર અને સ્થાનિક મોરચે રાજકીય અનિશ્ચિતતાના વાદળો ઘેરાતાં શેરબજારમાં વોલેટિલિટીની શક્યતા છે, તેમ ડેલ્ટા ગ્લોબલ પાર્ટનરના સંસ્થાપક અને પ્રિન્સિપાલ પાર્ટનર દેવેન્દ્ર નેવગીએ જણાવ્યું હતું.

આ તમામ પરિબળોથી રોકાણકારોના સેન્ટિમેન્ટ પર અસર પડી છે. મિક્સ્ડ મેક્રો ડેટા, નાણાકીય વર્ષ પૂર્ણ થવાને લગતા પ્રશ્નો તેમજ IPOના ઘોડોપૂરને કારણે બજાર ઘટાડાની શક્યતા સાથે રેન્જ બાઉન્ડ રહેવાની શક્યતા છે. જિયોજિત ફાઈનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે કહ્યું હતું કે, સ્થાનિક શેરબજારનું લાંબા ગાળાનું આઉટલૂક મજબૂત જણાય છે પણ, ગ્લોબલ ટ્રેડ વોર, સ્થાનિક સ્તરે બેન્કોના NPAને લગતા પ્રશ્નો અને રાજ્યોની આગામી ચૂંટણીઓ બજારને ઉચાટમાં રાખે તેવી શક્યતા છે.