Home » Business » કોચર કેસ: RBI ભંડોળનો સ્રોત શોધવામાં નિષ્ફળ

News timeline

Canada
1 min ago

વર્લ્ડકપમાં ફ્રાન્સનો વિજય થતાં મોન્ટ્રિયલમાં પાર્ટીઓનો ધમધમાટ

Cricket
1 min ago

ફખર ઝમાનનો ફાસ્ટેસ્ટ ૧,૦૦૦ રનનો રિચર્ડનો રેકોર્ડ તોડ્યો

Gujarat
12 mins ago

સ્ટર્લિંગ ગૃપની મિલકતોનું વેચાણ કરી લેણદારોના રૃપિયા ચૂકવાશે

Business
1 hour ago

Stock Market : GSTથી રાહતઃ શેરબજાર શરૂઆતે પો‌ઝ‌િટિવ ખૂલ્યું

Bhuj
1 hour ago

કચ્છમાં પરિવાર પર ઘાતક હુમલો: પુત્રનું મોત, માતા પિતાને ઈજા

Bollywood
2 hours ago

અમિતાભ-તાપ્સીની ફિલ્મ બદલાનું શુટિંગ પુરૃ

Gujarat
2 hours ago

વડોદરામાં ઈમાનદાર ચોર, વાપરીને એ જ જગ્યાએ મૂકી દેતો

Gujarat
3 hours ago

બોટાદમાં યુવકની હત્યા : મૃતકના ભાઈને ઈજા થતાં દવાખાને ખસેડાયો

Cricket
4 hours ago

ઝિમ્બાબ્વેને પાંચમી વન-ડેમાં હરાવી પાકિસ્તાને વ્હાઈટવોશ કર્યો

Columns
4 hours ago

ક્રોએશિયા : ખેલદિલીની નવી મિશાલ

Delhi
6 hours ago

AAPના 2 MLAને કેનેડામાં ઘુસવા જ ના દેવાયા, એરપોર્ટ પરથી રવાના કરી દીધા

Canada
6 hours ago

ઓટાવાએ ઈન્વેસ્ટ ઈન કેનેડા હબમાંથી “હબ” શબ્દ કાઢવા ૨૪,૦૦૦ ડોલર ખર્ચ્યા

કોચર કેસ: RBI ભંડોળનો સ્રોત શોધવામાં નિષ્ફળ

નવી દિલ્હી:ન્યુપાવર રિન્યુએબલ્સમાં માર્ચ 2011થી મોરિશિયસના રોકાણકારોએ પાંચ તબક્કામાં 320 કરોડનું રોકાણ કર્યું હોવાનું તારણ RBIએ પ્રારંભિક અહેવાલમાં આપ્યું છે. જોકે, RBI માર્ચ 2011થી મે 2012ના ગાળામાં આવેલા ભંડોળનો મોરિશિયસની બે કંપની ફર્સ્ટ લેન્ડ હોલ્ડિંગ અને ડીએચ રિન્યુએબલ્સથી આગળનો સ્રોત શોધી શકી નથી. દીપક કોચરે માર્ચ 2011માં જ ન્યુપાવરની સંપૂર્ણ માલિકી મેળવી હતી. જેની તપાસ વિવિધ એજન્સી કરી રહી છે.

રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે, કંપનીના વાર્ષિક અહેવાલ, બેન્કોની મૂલ્યાંકન નોંધ અને હિસાબોના ટ્રાન્ઝેક્શન્સ પરથી ભંડોળનો સ્રોત અને રોકાણનું કારણ જાણી શકાયું નથી. ICICI બેન્ક અને વિડિયોકોન સામેની ફરિયાદ અંગે RBIની તપાસમાં દર વખતે ભંડોળના સ્રોત મુદ્દે તપાસ અટકી હતી. વિડિયોકોનને ICICI બેન્કે આપેલી 1,730 કરોડની લોન અંગે RBIએ જણાવ્યું હતું કે, આ પ્રકારની લોનને માત્ર ICICI બેન્ક નહીં, કોન્સોર્ટિયમના અન્ય સભ્યોએ પણ મંજૂરી આપી હતી.