Home » Canada » અમેરિકામાં “વૈષ્ણવ સંપ્રદાય”ના સૌથી મોટા મહોત્સવની તૈયારી : આંતરરાષ્ટ્રીય સંમેલન યોજાશે

News timeline

Canada
3 hours ago

જીએસએસએમ દ્વારા પુન્તા કાનાનો પ્રવાસ, અનેકવિધ કાર્યક્રમોએ રંગત જમાવી

Bollywood
11 hours ago

લિસા રે લેખન ઉપર વધુ ધ્યાન આપે છે

Bollywood
13 hours ago

ઇશા ગુપ્તા ખુબસુરતીને જાળવવા માટે તમામ પ્રયાસો કરે છે

Bollywood
15 hours ago

અભિનેત્રીઓ વચ્ચેની સ્પર્ધાને લઈ પરેશાન નથી : ડાયના

Bollywood
17 hours ago

રણબીર માટે આજે પણ પઝેસિવ છું : દીપિકા

Canada
19 hours ago

નવલ બજાજના નિવાસ સ્થાને કૃષ્ણજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

Gandhinagar
19 hours ago

સત્ર બાદ બે દિવસમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરીશું: નીતિન પટેલ

Ahmedabad
19 hours ago

મોટીપાનેલીના સરપંચ સહિત ૧૦૦ આગેવાનોના ભાજપમાંથી રાજીનામા

Ahmedabad
21 hours ago

અંબાજીમાં મહામેળો ઃ માર્ગો જય અંબે’ના નાદથી ગૂંજી ઉઠયા

Delhi
22 hours ago

ત્રણ તલાક બિલના અધ્યાદેશને મોદી કેબિનેટે આપી મંજૂરી

Ahmedabad
22 hours ago

કેનેડાની લાલચ આપી છેતરપિંડી કરનારા 2 સામે ગુનો નોંધાયો

Canada
23 hours ago

મિસિસાગામાં મેમણ સમાજનું ઈદ મિલન : ૩૦૦થી વધુ લોકોએ ભાગ લીધો

અમેરિકામાં “વૈષ્ણવ સંપ્રદાય”ના સૌથી મોટા મહોત્સવની તૈયારી : આંતરરાષ્ટ્રીય સંમેલન યોજાશે

  • ૧૦ દિવસીય મહોત્સવમાં રમેશભાઈ ઓઝાની કથા સાથે વ્રજરાજકુમારજીના વચનામૃતનો પણ લાભ મળશેે
  • દરરોજ ઠાકોરજીના વિશેષ ઉત્સવની ઝાંખી રજૂ કરાશે

વોશિંગ્ટન :  ન્યુ જર્શીમાં યુવા વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીના માર્ગદર્શન અને અધ્યક્ષ્તામાં ૧૦ દિવસીય મહોત્સવનું ભવ્ય આયોજન ૨૯ જુનથી ૮ જુલાઈ દરમિયાન થનાર છે. આ મહોત્સવમાં રમેશભાઈ ઓઝાની કથા સાથે વ્રજરાજકુમારજીના વચનામૃતનો પણ લાભ સર્વેને પ્રાપ્ત થશે. દરરોજ ઠાકોરજીના વિશેષ ઉત્સવની ઝાંખીના પણ દર્શન થશે. વિશાળ ગિરિરાજબાવાનું પણ નિર્માણ થશે.  તા. ૬-૭-૮ જુલાઈએ દ્વિતિય આંતરરાષ્ટ્રીય વૈષ્ણવ મહાસંમેલનનું વિશાળ આયોજન કરાયું છે. જેમાં ૬ જુલાઈના રોજ સંત સંમેલનનું ભવ્ય આયોજન થશે. જેમાં રમેશભાઈ ઓઝા, હારીપ્રસાદજી સ્વામીજી, મ્છઁજીના બ્રહ્મવિહારી સ્વામીજી, જશભાઈ (અનુપમ મિસન), ચિદાનન્દ સ્વામીજી (હરિદ્વાર), લોકેશ મુનીજી (મુંબઈ), અવિચલદાસજી (સારસા) વગેરે ઉપસ્થિત રહેશે.

બાળકો માટે વિશેષ એજ્યુકેશનલ કલાસીસ, યુવાનો માટે જ્ઞાાનવર્ધક કાર્યક્રમો, વડીલ પરિવારો માટે સ્પિચીસ, સ્પિરિચુયલ એન્ટરટેઇન્મેન્ટ પ્રોગ્રામ્સ, કલ્ચરલ પ્રોગ્રામ્સનું ભવ્ય આયોજન છે. આ તકે હજારો વૈષ્ણવો કાર્યક્રમમાં જોડાશે.