Home » Canada » તકલીફોમાં પણ એકબીજા સાથે ઉભા રહેવું એ કેનિડયનોનો સ્વભાવ છે : ટ્રુડો

News timeline

Gujarat
4 mins ago

સ્ટર્લિંગ ગૃપની મિલકતોનું વેચાણ કરી લેણદારોના રૃપિયા ચૂકવાશે

Business
52 mins ago

Stock Market : GSTથી રાહતઃ શેરબજાર શરૂઆતે પો‌ઝ‌િટિવ ખૂલ્યું

Bhuj
1 hour ago

કચ્છમાં પરિવાર પર ઘાતક હુમલો: પુત્રનું મોત, માતા પિતાને ઈજા

Bollywood
2 hours ago

અમિતાભ-તાપ્સીની ફિલ્મ બદલાનું શુટિંગ પુરૃ

Gujarat
2 hours ago

વડોદરામાં ઈમાનદાર ચોર, વાપરીને એ જ જગ્યાએ મૂકી દેતો

Gujarat
3 hours ago

બોટાદમાં યુવકની હત્યા : મૃતકના ભાઈને ઈજા થતાં દવાખાને ખસેડાયો

Cricket
4 hours ago

ઝિમ્બાબ્વેને પાંચમી વન-ડેમાં હરાવી પાકિસ્તાને વ્હાઈટવોશ કર્યો

Columns
4 hours ago

ક્રોએશિયા : ખેલદિલીની નવી મિશાલ

Delhi
5 hours ago

AAPના 2 MLAને કેનેડામાં ઘુસવા જ ના દેવાયા, એરપોર્ટ પરથી રવાના કરી દીધા

Canada
6 hours ago

ઓટાવાએ ઈન્વેસ્ટ ઈન કેનેડા હબમાંથી “હબ” શબ્દ કાઢવા ૨૪,૦૦૦ ડોલર ખર્ચ્યા

Beauty
7 hours ago

ચહેરા પરના અણગમતા વાળને દૂર કરવા બેસ્ટ છે આ ઉપાય

Food
7 hours ago

હોટ એન્ડ સોર સૂપ

તકલીફોમાં પણ એકબીજા સાથે ઉભા રહેવું એ કેનિડયનોનો સ્વભાવ છે : ટ્રુડો

  • કેનેડા દિવસની ઉજવણી નિમિત્તે જસ્ટિન ટુડોએ ઓન્ટેરિયોમાં જનસંબોધન કર્યું

ઓટ્ટાવાઃ કેનેડિયનોએ રવિવારે દેશના જન્મદિવસની ઉજવણી કરી, ત્યારે વડાપ્રધાન જસ્ટિન ટુડોએ અમેરિકી સરકારના કેનેડિયન સ્ટીલ અને એલ્યુમિનિયમ પર જકાત દર લાગુ કરવાના નિર્ણય સામે તેમણે જે વલણ અપનાવ્યું છે તેના પર પ્રકાશ પાડયો હતો. રવિવારે સવારે,લીમિંગ્ટન, ઓન્ટેરીયોમાં ટુડોએ હંમેશાં એકબીજા માટે અને કેનેડિયન મૂલ્યો માટે ઊભા રહેવા માટે નિવાસીઓ અને કેનેડિયનોનો આભાર માન્યો હતો. ટુડોએ જણાવ્યું હતું કે, આ આપણે છીએ જે હંમેશા તકલીફોમાં અને મોકાના સમયે એકબીજા માટે ઉભા હોઈએ છીએ. આપણે એકબીજાનો સહારો બની અને મજબૂતાઈથી ઊભા છીએ અને આમ જ આપણે દરેક જગ્યાએ કરીએ છીએ.”

ઓન્ટેરિયો શહેર દેશભરના ત્રણ સ્થાનો પૈકીનું એક છે, જે કેનેડા દિવસ પર પ્રધાનમંત્રી માટે મુકરર કરવામાં આવ્યું હતું. ટુડો લેમિંગ્ટન ખાતે મુખ્ય કેનિંગ અને ફૂડ પ્રોસેસિંગ ઓપરેશનમાં કામ કરતા કામદારોને મળ્યા હતા, જ્યાં ફ્રેન્ચ કેચઅપમાં વપરાતા ટમેટા પેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. પાછળથી દિવસમાં, તેમણે રેજીનામાં એક મુખ્ય સ્ટીલ રિફાઈનરીની મુલાકાત લીધી હતી. આ બંને ઉદ્યોગો વેપાર વિવાદના કેન્દ્રમાં છે. ટ્રમ્પ વહીવટીતંત્રે યુએસ સ્ટીલ અને કેનેડા અને અન્ય સાથીઓ પાસેથી એલ્યુમિનિયમની આયાત પર ફરજિયાત જકાત દરો ઠોકી દીધાના એક મહિના પછી ઉત્પાદનોની શ્રેણી પર ટુડોના પ્રતિ-ટેરિફદર રવિવારના રોજથી અમલમાં આવ્યાં હતા.