Home » Canada » બ્રામ્પટન ખાતે ભાવસાર કલ્ચરલ ગ્રુપ ઓફ કેનેડા પરિચય મિલન સમારંભ

News timeline

Bollywood
4 hours ago

પ્રિયંકા -નિકને લગ્નની તસવીરોના બદલામાં ૨૫ લાખ ડૉલર મળશે

Cricket
4 hours ago

કુલદીપ યાદવની આઈસીસી ટી-૨૦ રેન્કિંગમાં ૧૪ ક્રમની છલાંગ

Bollywood
4 hours ago

ગુરૃ ગ્રંથ સાહિબના અપમાન મામલે અક્ષયને એસઆઇટીનું તેડું

Headline News
7 hours ago

સિંધુની નજર હોંગકોંગ ઓપન ટાઇટલ પર કેન્દ્રિત

Bollywood
7 hours ago

રણવીરસિંહ લગ્નના સ્થળે વિમાનમાં જાન લઇને પ્રવેશ કરશે

Bollywood
7 hours ago

મહિલા રેસલરે રાખી સાવંતને એવી પટકી તે સીધી હોસ્પિટલમાં

Breaking News
9 hours ago

મેક્રો ડેટા તેમજ ક્રૂડના ભાવ બજારને દોરશે

Breaking News
9 hours ago

ટોપ-5 કંપનીઓના માર્કેટકેપમાં 26,157 કરોડનો ઉછાળો

Business
10 hours ago

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે બોન્ડ મારફતે 3,000 કરોડ એકત્ર કર્યા

Breaking News
10 hours ago

બેલેન્સ્ડ એડ્વાન્ટેજ ફંડ્સના ઇક્વિટી રોકાણમાં ધરખમ વધારો

Gandhinagar
11 hours ago

કોંગ્રેસમાં હોદ્દો મેળવવા કુશ્તી, દિલ્હી સુધી બખેડો

Breaking News
11 hours ago

ફિનિક્સ મિલ્સ 4-5 વર્ષમાં ઓપરેશનલ રિટેલ પોર્ટફોલિયો બમણો કરશે

બ્રામ્પટન ખાતે ભાવસાર કલ્ચરલ ગ્રુપ ઓફ કેનેડા પરિચય મિલન સમારંભ

  • કેનેડામાં  સમાજના સંગઠનની પ્રવૃત્તિ વધારવા આયોજન કરાયું

બ્રામ્પટન -ગુજરાત અને ભારતના અન્ય રાજ્યોમાંથી ટોરન્ટો -કેનેડામાં વસવાટ કરતાં અને નવા સ્થાયી થયેલા પરિવારોનો એક મિલન સમારંભ તા.૨૨-૭-૨૦૧૮ને શુક્રવારે ભારત માતા મંદિર બ્રામ્પટન ખાતે યોજાયો હતો. આ સાથે બાળકો, યુવાનો સહિત તમામ વયના લોકો માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતુ. બપોરે ગુજરાતી થાળીમાં શીખંડ, પૂરી, કટલેસ, પાપડ તથા કઢી ભાત ચણા વગેરે વાનગી પીરસવામાં આવતાં સભ્યોએ જયાફત ઉઠાવી હતી. જે બાદ સામાન્ય સભાનું આયોજન થયું હતુ. જેનું સંચાલન પ્રફુલભાઈ તથા ચિંતનબેને કર્યું હતુ. તેમણે ઉપસ્થિતોને સંગઠનનો પરિચય તથા પ્રવૃત્તિઓની વિગતો આપી હતી. વકીલ કનુભાઈએ એમના પુત્ર અજયભાઈ તથા પરિવારે અસરપરસ ઓળખ કરાવી હતી. અમદાવાદથી આવેલા પરમેશભાઈ ભાવસાર તથા સુશીલાબેને ગુજરાત તથા ભારતના અન્ય રાજ્યોમાં ભાવસાર સંગઠન માટે ચાલી રહેલી પ્રવૃત્તિ વિશે જાણકારી આપી હતી. આ સાથે જ આવી પ્રવૃત્તિઓ કેનેડામાં શરૃ કરવા માટે માર્ગદર્શન પણ આપ્યું હતુ. આ સાથે બહારથી કેનેડા આવતા ભાવસાર સમાજના યુવાનોને મદદરૃપ થવા પણ આયોજન કરાયું હતુ. પરમેશભાઈ ભાવસારે આધ્યાત્મિક અભિગમ સાથે અષ્ટાંગ યોગ, સપ્તક ઉપાસના અંગે વિગતવાર માહિતી આપી હતી. પુલકિત, પ્રફલભાઈ તથા ચિંતનબેને સાથે મળી કાર્યક્રમની આભારવિધિ કરી હતી.