Home » Canada » ક્યૂબેક, મોન્ટ્રીયલ, ઓટાવા, સીનીયર મંડળનો પ્રવાસ કાર્યક્રમ

News timeline

Ahmedabad
10 mins ago

સ્ટેચ્યુ ઓફ યુનિટી’ માટે ઓઇલ કંપનીએ મસમોટી રકમ ખર્ચતા વિવાદ

World
59 mins ago

પાકિસ્તાનની 11 સીટો પર પેટાચૂંટણી યોજાશે, ચૂંટણી પંચે કરી જાહેરાત

Delhi
2 hours ago

બાળ ગૃહમાં બાળકોના શારીરિક શોષણ મામલે સુપ્રીમે કેન્દ્ર સરકારને ઝાટકી

Cricket
2 hours ago

 ટેસ્ટ રેન્કિંગઃ વિરાટ કોહલીએ નંબર વનનું સ્થાન ગુમાવ્યું

Ahmedabad
3 hours ago

હાર્દિક પટેલ-જિજ્ઞોશ મેવાણી ફરીથી આંદોલનો કરશે

World
3 hours ago

પાકિસ્તાને શુભેચ્છા રૂપે ૨૬ ભારતીય માછીમારોને છોડયા

Breaking News
4 hours ago

ઉ.ગુ.માં સમૃદ્ધ જીવન ટ્રસ્ટનું કૌભાંડ : ૮૦ કરોડનું ફુલેકું

Gujarat
4 hours ago

ઉત્તર બ્રિટિશ કોલંબિયાના જંગલોમાં લાગેલી આગમાં અનેક મકાનો નાશ પામ્યા

Hyderabad
4 hours ago

તેલંગાણાના BJP ધારાસભ્ય ટી રાજા સિંહે આપ્યુ રાજીનામું

Gandhinagar
4 hours ago

ગુજરાત હાઇકોર્ટમાં બે ગાઢ મિત્રોએ ચીફ જસ્ટિસપદે શપથ લીધા

Ahmedabad
6 hours ago

હાર્દિક આમરણાંત ઉપવાસ કરશે, 13 દિવસનો કાર્યક્રમ જાહેર

Sports
6 hours ago

સ્ટીફન્સને હરાવી હાલેપે મહિલા વિભાગનું ટાઈટલ જીત્યું

ક્યૂબેક, મોન્ટ્રીયલ, ઓટાવા, સીનીયર મંડળનો પ્રવાસ કાર્યક્રમ

  • સેન્ટ જોસેફ ઓરેટરી, મોન્ટ્રીયલ ટાવર અને ઓલિમ્પિક સ્ટેડિયમ અને ડાઉનટાઉનની મુલાકાત કરાઈ

ક્યૂબેક : તા.૨૦-૨૧-૨૨ જુલાઈના રોજ ક્યૂબેક, મોન્ટ્રીયલ, ઓટાવા, સીનીયર મંડળની ટ્રીપ યોજાઈ હતી. ગત તા.૨૦ મીએ સવારે ૬ બસમાં સર્વે સભ્યો નીકળ્યા હતા. સૌપ્રથમ તેઓ મોન્ટ્રીયલ ગયા હતા. બસમાં ભજન કિર્તન કરતા સરસ મજાનો નાસ્તો કરીને સભ્યોએ મજા માણી હતી. મોન્ટ્રીયલમાં સેન્ટ જોસેેફ ઓરેટરી, મોન્ટ્રીયલ ટાવર, ઓલિમ્પિક સ્ટેડિયમ અને ડાઉન ટાઉનની મુલાકાત કર્યા બાદ સભ્યોએ ક્યૂબેકમાં ક્યૂબેક સીટી મોન્ટોમરનરી ફોલ પહોંચ્યા હતા. જે બાદ સૌએ હિન્દુ મંદિરમાં ભગવાનના દર્શન કર્યા હતા.

ઓટાવામાં પાર્લામેન્ટ હાઉસ, ગવર્નર હાઉસ તથા થાઉસન્ડ આઈસલેન્ડ ફેરીમાં એક કલાક સર્વે મજા માણી હતી. આ ટ્રીપમાં સર્વે ભક્તોએ ભજન કીર્તન કર્યા હતા. જે બાદ સૌએ સ્વાદિષ્ટ ગુજરાતી ભોજનની મજા માણી હતી. આ ટ્રીપ સફળતા માટે નવીનભાઈ, મધુભાઈ, કનુભાઈ, ભરતભાઈ ભાનુભાઈ, બાલુભાઈ અને હસમુખભાઈ પટેલે ખૂબ મહેનત કરી હતી.