Home » Canada » ટોરન્ટેના બેલ્લસ પાર્કમાં રાંદેર સ્પોર્ટ્સ ક્લબની પીકનીક

News timeline

Ahmedabad
10 mins ago

સ્ટેચ્યુ ઓફ યુનિટી’ માટે ઓઇલ કંપનીએ મસમોટી રકમ ખર્ચતા વિવાદ

World
59 mins ago

પાકિસ્તાનની 11 સીટો પર પેટાચૂંટણી યોજાશે, ચૂંટણી પંચે કરી જાહેરાત

Delhi
2 hours ago

બાળ ગૃહમાં બાળકોના શારીરિક શોષણ મામલે સુપ્રીમે કેન્દ્ર સરકારને ઝાટકી

Cricket
2 hours ago

 ટેસ્ટ રેન્કિંગઃ વિરાટ કોહલીએ નંબર વનનું સ્થાન ગુમાવ્યું

Ahmedabad
3 hours ago

હાર્દિક પટેલ-જિજ્ઞોશ મેવાણી ફરીથી આંદોલનો કરશે

World
3 hours ago

પાકિસ્તાને શુભેચ્છા રૂપે ૨૬ ભારતીય માછીમારોને છોડયા

Breaking News
4 hours ago

ઉ.ગુ.માં સમૃદ્ધ જીવન ટ્રસ્ટનું કૌભાંડ : ૮૦ કરોડનું ફુલેકું

Gujarat
4 hours ago

ઉત્તર બ્રિટિશ કોલંબિયાના જંગલોમાં લાગેલી આગમાં અનેક મકાનો નાશ પામ્યા

Hyderabad
4 hours ago

તેલંગાણાના BJP ધારાસભ્ય ટી રાજા સિંહે આપ્યુ રાજીનામું

Gandhinagar
4 hours ago

ગુજરાત હાઇકોર્ટમાં બે ગાઢ મિત્રોએ ચીફ જસ્ટિસપદે શપથ લીધા

Ahmedabad
6 hours ago

હાર્દિક આમરણાંત ઉપવાસ કરશે, 13 દિવસનો કાર્યક્રમ જાહેર

Sports
6 hours ago

સ્ટીફન્સને હરાવી હાલેપે મહિલા વિભાગનું ટાઈટલ જીત્યું

ટોરન્ટેના બેલ્લસ પાર્કમાં રાંદેર સ્પોર્ટ્સ ક્લબની પીકનીક

  • યુવાનો વોલીબોલ અને ક્રિકેટ રમ્યા તો મહિલાઓએ અંતાક્ષરીમાં ભાગી લીધો

ટોરન્ટો : ગયા શનિવારે રાંદેર સ્પોર્ટ્સ ક્લબ દ્વારા એક પીકનીકનું આયોજન ટોરોન્ટોના બેલ્લ્સ પાર્ક ખાતે કરાયું હતું. આ પીકનીકમાં ટોરન્ટો, બ્રામ્પટન, મિસીસાગા, સ્કાબોરોથી લગભગ ૧૦૦ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પીકનીકમાં મુસ્લિમ સમાજના યુવાનો ઉપરાંત મહિલાઓ, બાળકો અને સિનિયરોએ પણ ભાગ લીધો હતો. યુવાનોએ પાર્કમાં વોલીબોલ અને ક્રિકેટ જેવી રમતો રમી હતી. જ્યારે મહિલાઓએ એમની ફેવરિટ અંતાક્ષરી રમી હતી. મોહમ્મદ રાશિદ કે જે સંસ્થા તરફથી ક્રિકેટ અને વોલીબોલની રમતોની ટીમ ચલાવે છે એમણે ખેલાડીઓ અને ટીમને સરસ દેખાવ બદલ ટ્રોફી અને પ્લેક આપી સન્માન કર્યું હતું.

બડા પટેલ ભાઈએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં સંસ્થાની કામગીરીને બિરદાવી હતી. સિનિયરોમાં ઘણા બધાં વિષયો પર ચર્ચા થઇ હતી. ચર્ચા દરમિયાન ફિરોજખાને કહ્યું કે આપણા સમાજના લોકોએ મતદાનમાં ભાગ લેવો જોઈએ. એમણે કહ્યું કે અમુક સાથીઓ સાથે મળીને એક નવી મુહિમ ચલાવી રહ્યા છે. આ મુહિમનું નામ ‘ટુ ટર્મ્સ ઓન્લી’ રાખ્યું છે.