Home » Canada » બ્રામ્પ્ટમાં રંગ રંગીલા ગુજ્જુભાઈનો કોમેડી શો : દર્શકો પેટ પકડી હસ્યા

News timeline

Bollywood
45 mins ago

પુલવામાના શહીદો માટે અક્ષય કુમાર પાંચ કરોડનું દાન કરશે

Entertainment
3 hours ago

કમલ હાસને પીઓકેને આઝાદ કાશ્મીર ગણાવ્યું, લોકમત લેવાની માગ કરી

Canada
3 hours ago

કેનેડાના પત્રકાર જો સ્લેસિન્જરનું ૯૦ વર્ષની વયે અવસાન

Cricket
5 hours ago

મહંમદ શમી પુલવામા હૂમલાના શહીદોની મદદ માટે આગળ આવ્યો

Bollywood
7 hours ago

નવાજુદ્દીન સાથે શ્રદ્ધા નહીં સોનાક્ષી ચમકશે

Gandhinagar
8 hours ago

ગુજરાત સરકાર ચાર મહિનામાં 63,939 કરોડ વાપરશે: નીતિન પટેલ

Cricket
9 hours ago

ક્રિસ ગેલે કરી નિવૃત્તિની જાહેરાત

Gandhinagar
9 hours ago

હુમલાની ભીતિ વચ્ચે ગુજરાતના યાત્રાધામોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

Bollywood
11 hours ago

ટ્રોલ બાદથી પ્રતિક બબ્બરે ઇન્ટીમેટ ફોટાઓ દુર કર્યા

Gandhinagar
11 hours ago

અમદાવાદીઓ મેટ્રો ટ્રેનમાં સફર કરી શકશે : 4થી માર્ચે વડાપ્રધાન મોદી કરશે ઉદ્ઘાટન

World
11 hours ago

ભારતની ચેતવણીથી પાક ફફડયું : ચર્ચા માટે તૈયાર

India
11 hours ago

ત્રાસવાદને સમર્થન આપનાર બધા કાશ્મીરી યુવાનો સામે લાલઆંખ

બ્રામ્પ્ટમાં રંગ રંગીલા ગુજ્જુભાઈનો કોમેડી શો : દર્શકો પેટ પકડી હસ્યા

  • તેજલ વ્યાસ સહિતના કલાકારોનો અભિનય સરાહનીય રહ્યો

ઓન્ટેરિયો : ગત શનિવારે થીએટર, બ્રામ્પ્ટન ખાતે હમ લલિત કલા મંચ દ્વારા આયોજિત અને સિદ્ધાર્થ રાંદેરીયા અભિનિત ‘રંગ રંગીલા ગુજ્જુભાઈ’ શોમાં દર્શકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. નાટક જોઈને લોકો પેટ પકડી પકડીને હસ્યા હતા. સિદ્ધાર્થ રાંદેરીયાની ગજબની ડાયલોગ ડીલેવરી અને સેન્સ ઓફ હ્યુમરે લોકોને હાસ્યરસમાં તરબોળ કરી દીધા હતા. તેજલ વ્યાસે પોતાના આગવા અંદાજમાં અભિનય રજૂ કર્યો હતો.

અન્ય કલાકારોની રજૂઆત પણ સરાહનીય રહી હતી. અંતે જીજીએનના વિપુલ જાની દ્વારા સિદ્ધાર્થ રાંદેરીયાનું બહુમાન કરાયું હતુ. જીપીએસી દ્વારા કલ્ચરલ અને સોશિયલ એક્ટીવીટીઝ દ્વારા કોમ્યુનિટીમાં યોગદાન બદલ નરેશ ચાવડા, પ્રણવ પટેલ અને જીપીએસીના તમામ ડાયરેકટર્સ દ્વારા લલિત ઠાકરનું સન્માન કરાયું હતુ. સિદ્ધાર્થ રાંદેરીયાને તેમના ગુજરાતી થીએટરના વિશેષ યોગદાન બદલ જીપીએસી દ્વારા એવોર્ડ એનાયત કરાયો હતો.