Home » Canada » કેનેડામાં શ્રી કૃષ્ણધામ સંકુલનું ધામધૂમથી ભૂમિપૂજન

News timeline

Canada
2 days ago

જીએસએસએમ દ્વારા પુન્તા કાનાનો પ્રવાસ, અનેકવિધ કાર્યક્રમોએ રંગત જમાવી

Bollywood
2 days ago

લિસા રે લેખન ઉપર વધુ ધ્યાન આપે છે

Bollywood
2 days ago

ઇશા ગુપ્તા ખુબસુરતીને જાળવવા માટે તમામ પ્રયાસો કરે છે

Bollywood
2 days ago

અભિનેત્રીઓ વચ્ચેની સ્પર્ધાને લઈ પરેશાન નથી : ડાયના

Bollywood
2 days ago

રણબીર માટે આજે પણ પઝેસિવ છું : દીપિકા

Canada
2 days ago

નવલ બજાજના નિવાસ સ્થાને કૃષ્ણજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

Gandhinagar
2 days ago

સત્ર બાદ બે દિવસમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરીશું: નીતિન પટેલ

Ahmedabad
2 days ago

મોટીપાનેલીના સરપંચ સહિત ૧૦૦ આગેવાનોના ભાજપમાંથી રાજીનામા

Ahmedabad
2 days ago

અંબાજીમાં મહામેળો ઃ માર્ગો જય અંબે’ના નાદથી ગૂંજી ઉઠયા

Delhi
2 days ago

ત્રણ તલાક બિલના અધ્યાદેશને મોદી કેબિનેટે આપી મંજૂરી

Ahmedabad
2 days ago

કેનેડાની લાલચ આપી છેતરપિંડી કરનારા 2 સામે ગુનો નોંધાયો

Canada
2 days ago

મિસિસાગામાં મેમણ સમાજનું ઈદ મિલન : ૩૦૦થી વધુ લોકોએ ભાગ લીધો

કેનેડામાં શ્રી કૃષ્ણધામ સંકુલનું ધામધૂમથી ભૂમિપૂજન

કેનેડાના બ્રામ્પ્ટન સ્થિત નવી હવેલી વી.વાય.ઓ દ્વારા શ્રી કૃષ્ણધામ સંકુલનું ભૂમિપૂજન ૧૪મી ઓગષ્ટે  મંગળવારે સાંજે ધામધૂમથી કરાયું હતુ. વૈષ્ણવાચાર્ય પૂ. પા. ગો. ૧૦૮ શ્રી દ્રુમિલકુમારજીના આશીર્વાદ તથા વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો. ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજીની પ્રેરણાથી યોજાયેલા કાર્યક્રમમાં અંદાજે ૮૦૦ વૈષ્ણવોએ ભાગ લઈ પૂૂ. પા. ગો. ૧૦૮ વ્રજકુમારજીના આશીર્વાદ પણ લીધા હતા.