Home » Canada » કેલગેરીની પશ્ચિમની પહાડીઓમાં બરફવર્ષા : શિયાળાના એંધાણ

News timeline

Bollywood
25 mins ago

પુલવામાના શહીદો માટે અક્ષય કુમાર પાંચ કરોડનું દાન કરશે

Entertainment
2 hours ago

કમલ હાસને પીઓકેને આઝાદ કાશ્મીર ગણાવ્યું, લોકમત લેવાની માગ કરી

Canada
3 hours ago

કેનેડાના પત્રકાર જો સ્લેસિન્જરનું ૯૦ વર્ષની વયે અવસાન

Cricket
4 hours ago

મહંમદ શમી પુલવામા હૂમલાના શહીદોની મદદ માટે આગળ આવ્યો

Bollywood
7 hours ago

નવાજુદ્દીન સાથે શ્રદ્ધા નહીં સોનાક્ષી ચમકશે

Gandhinagar
8 hours ago

ગુજરાત સરકાર ચાર મહિનામાં 63,939 કરોડ વાપરશે: નીતિન પટેલ

Cricket
9 hours ago

ક્રિસ ગેલે કરી નિવૃત્તિની જાહેરાત

Gandhinagar
9 hours ago

હુમલાની ભીતિ વચ્ચે ગુજરાતના યાત્રાધામોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

Bollywood
11 hours ago

ટ્રોલ બાદથી પ્રતિક બબ્બરે ઇન્ટીમેટ ફોટાઓ દુર કર્યા

Gandhinagar
11 hours ago

અમદાવાદીઓ મેટ્રો ટ્રેનમાં સફર કરી શકશે : 4થી માર્ચે વડાપ્રધાન મોદી કરશે ઉદ્ઘાટન

World
11 hours ago

ભારતની ચેતવણીથી પાક ફફડયું : ચર્ચા માટે તૈયાર

India
11 hours ago

ત્રાસવાદને સમર્થન આપનાર બધા કાશ્મીરી યુવાનો સામે લાલઆંખ

કેલગેરીની પશ્ચિમની પહાડીઓમાં બરફવર્ષા : શિયાળાના એંધાણ

કેલગેરી : હાલમાં કેટલાંક ચિંતા કરાવે એવાં સંકેતો મળી રહ્યા છે. જેમાં ઉનાળો દક્ષિણ આલબર્ટામાંથી વહેલી વિદાય લઇ રહ્યો હોય તેમ જણાય છે. પશ્ચિમ કેલગેરીના ઉંચાઇવાળા વિસ્તારોમાં હિમવર્ષા થઈ છે. શિયાળાની શરૃઆત થતા જ લાંબી સફેદ ચાદર છવાઈ જાય તેવી સ્થિતિ જોવા મળે છે. ઉનાળાની સખત ગરમીથી ત્રાસી ગયેલાં લોકોને રાહત થઈ છે અને બોર્ડર્સ તથા સ્કીયર્સનો ધસારો શરુ થઇ ગયો છે. સામાન્ય રીતે આલ્બેર્ટાના સ્કી રીસોર્ટ નવેમ્બર મહિનામાં ખુલે છે. પશ્ચિમ કેમોર તરફ જતાં હાઇવે પર સોમવારે વહેલી સવારે લોકો ટ્વીટર પર બરફ પડ્યો હોવાની વાતો કરતાં હતાં. કેલગેરીના હવામાન ખાતાએ ઉષ્ણતામાન ૧૨ સે.રહેવાનું અને વરસાદના હળવા ઝાપટાં પડવાની આગાહી કરી છે. હજું થોડા વધુ સમય ઉનાળો ચાલુ રહેશે પણ ઓછામાં ઓછું ઉષ્ણતામાન ૨૦ જ રહેશે. કેલગેરીમાં ભારે બરફ પડતાં આખા શહેરમાં વીજળી ડુલ થઇ ગઈ હતી તથા તોફાની ઝાપટાએ ભારે નુકસાન કર્યું હતું. હજારો વૃક્ષ ઉખડી ગયાં હતાં અને ભારે નુકસાન થયું હતું.