Home » Canada » મર્દ કો દર્દ નહીંને ટોરોન્ટોમાં એવોર્ડ મળ્યો

News timeline

Delhi
4 hours ago

વિદેશ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન અકબરનું આખરે રાજીનામું

Bollywood
16 hours ago

આલિયા રણબીર કપુરને મળવા માટે ન્યુયોર્કમાં પહોંચી

Bollywood
16 hours ago

બેડમિંગ્ટન ટીમ ખરીદશે તાપ્સી પન્નુ

Cricket
19 hours ago

વિન્ડિઝ સામેની બે વન ડેમાં ઉમેશ યાદવનો સમાવેશ

Bollywood
19 hours ago

સાજિદ ખાન ઘટિયા કિસમ કા આદમી હૈ : દિયા મિર્ઝા

Cricket
23 hours ago

હવે સાઉથ આફ્રિકામાં ટી-૨૦ લીગ રમાશે

Cricket
23 hours ago

વિન્ડિઝના કોચ સ્ટુઅર્ટ બે વન ડે માટે સસ્પેન્ડ

Bollywood
23 hours ago

પરિણીતીને હવે એક્સન ફિલ્મો કરવી છે

Gujarat
1 day ago

પાક વીમો, પોષણક્ષમ ભાવ ન મળતા સૌરાષ્ટ્રના ગામેગામ ખેડૂતોનો વિરોધ

Delhi
1 day ago

#MeToo: રાહુલ બોલ્યા- સાચો નારો છે “બેટી પઢાઓ BJP નેતાઓથી બચાવો”

Gandhinagar
1 day ago

રૂપાણી સામે ક્રિમિનલ અને દીવાની દાવો દાખલ કરાશે: શક્તિસિંહ ગોહિલ

World
1 day ago

ભારતીયો આવકનો ૧૦ ટકા ભાગ ચાઈનીઝ ભોજન પાછળ ખર્ચ કરે છે

મર્દ કો દર્દ નહીંને ટોરોન્ટોમાં એવોર્ડ મળ્યો

મુંબઇ : અભિનેતા ગુલશન દેવૈયાની ફિલ્મ મર્દ કો દર્દ નહીંએે ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં હોલિવૂડની બે માતબર ફિલ્મોને હંફાવીને એક એવોર્ડ જીતી લીધો હોવાની માહિતી મળી હતી.

આ ફિલ્મમાં ગુલશને ડબલ રોલ કર્યો છે. એક રોલ રહસ્યમય કરાટે ટીચર મણીનો છે અને બીજો રોલ એના ટ્વીન બ્રધર જીમીનો છે. જીમી સાઇકોટિક (માનસિક વ્યાધિ ધરાવતી વ્યક્તિ) છે.

આ ફિલ્મ સાથે હોલિવૂડની હેલોવીન અને પ્રીડિટર ફિલ્મો રજૂ થઇ હતી. પરંતુ મર્દ કો દર્દ નહીં ફિલ્મને ગ્રોલ્શ્ચ પિપલ્સ ચોઇસ મીડનાઇટ મેડનેસ સેક્શન એવોર્ડ મળ્યો હતો.

ગુલશને કહ્યું હતું કે મેં અને બાલા વાસને પહેલાં પેડલર્સ ફિલ્મ કરી હતી. વાસન જબરદસ્ત પ્રતિભા ધરાવે છે. મર્દ કો દર્દ નહીં ફિલ્મને વિદેશમાં મળેલા જોરદાર આવકારથી અમારો ઉત્સાહ બમણો થયો હતો.

ટોરોન્ટોમાં તો લોકોેએ આ ફિલ્મની સિક્વલ બનાવવાની અપીલ કરી હતી.

2012માં બાલા વાસન અને ગુલશને એક ક્રાઇમ થ્રીલર પેડલર્સ કર્યા બાદગ આ બંનેની આ બીજી ફિલ્મ છે. એને મળેલા આવકારથી આ બંને ખૂબ ખુશ છે. આ ફિલ્મમાં ટીવી સ્ટાર રાધિકા માદને ગુલશન સાથે મુખ્ય રોલ કર્યો હતો.