Home » Canada » કેનેડા ટ્રાન્સફેટસ પ્રતિબંધ સત્તાવાર રીતે અમલી બન્યો

News timeline

Delhi
17 hours ago

મધ્ય પ્રદેશમાં કમલનાથ પર કળશ, રાજસ્થાન પર સસ્પેન્સ યથાવત્

Headline News
1 day ago

ફ્રાંસ: બંદૂકધારી હુમલાખોરે બજારમાં ભીડ ઉપર કર્યો ગોળીબાર, ત્રણ લોકોના મોત

Bollywood
2 days ago

ભણસાલી સાથે કોઇ ફિલ્મ નથી કરતી : અનુષ્કા

Cricket
2 days ago

પર્થમાં ઓસ્ટ્રેલિયા મજબૂત દેખાવ કરશે : રિકી પોન્ટિંગ

Gujarat
2 days ago

સુરતના વેપારીને મારવા રૂા.3 લાખમાં ઉત્તરપ્રદેશથી ભાડાના હત્યારા બોલાવ્યા

Gujarat
2 days ago

પૂર્વ સાંસદનો પત્ર, કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાવવા તૈયાર

Cricket
2 days ago

ટેસ્ટ રેંકિંગમાં પુજારા ટોપ પાંચમાં : કોહલી ટોપ પર

Bollywood
2 days ago

કંગના અને રિતિકની ફિલ્મ એક દિવસે રજૂ નહીં થાય

Gandhinagar
2 days ago

લોકરક્ષક પેપર લિકનું કાવતરું આશ્રમ રોડની હોટલમાં રચાયું હતું

Breaking News
2 days ago

સુરત: વરઘોડામાં હવામાં ફાયરીંગ કરતા નીકળેલી ગોળી મહિલાને વાગતા મોત

Delhi
2 days ago

ભાજપની નકારાત્મક રાજનીતિની હાર થઈ છેઃ સોનિયા ગાંધી

Headline News
2 days ago

બ્રેક્ઝિટ સમજૂતિ પર સંસદમાં મતદાન માટે તૈયાર: થેરેસા મે

કેનેડા ટ્રાન્સફેટસ પ્રતિબંધ સત્તાવાર રીતે અમલી બન્યો

  • ટ્રાન્સફેટ્સના ઉપયોગથી શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે

ઓટાવા : કેનેડામાં નકલી વધારાની ચરબી માટેના મુખ્ય સ્ત્રોત ઉપર પ્રતિબંધ મુકતો કાયદો સત્તાવાર રીતે અમલમાં મુકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ મુકવાનું કારણ આંશિક હાઇડ્રોજનવાળું ઓઇલ અથવા પી.એચ.ઓ. કે જ કૃત્રિમ રીતે વધારાની ચરબી ઉમેરી આહારો તૈયાર કરવામાં આવે છે અને દેશમાં તેનું વેચાણ થાય છે તેના ઉપર પ્રતિબંધ મુકવાનો છે. ઉત્પાદકો કોઈ પણ પ્રકારની ખાદ્ય સામગ્રીમાં ગેરકાયદે વધારાના એડિટિવ્સનો ઉમેરો કરતા હોય છે. ટ્રાન્સફેટ્સનો ઉપયોગ છેલ્લી એક સદીથી ખાદ્ય સામગ્રીને વધુ સ્વાદિષ્ટ બનાવવા અને તેનો દેખાવ વધુ આકર્ષક બનાવવા માખણને સ્થાને કરવામાં આવે છે. પરંતુ તેના ઉપયોગથી નુકસાનકારક કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે. તેનાથી હૃદય રોગને માટે જોખમ વધારે છે. કેનેડાના હાર્ટ એન્ડ સ્ટ્રોક ફાઉન્ડેશનના વેસ સેવોઈએ જણાવ્યું છે કે, આ ચરબી વર્ષોથી અનેક પાર્ટીઓ, સમારંભો, નાસ્તા તથા તળેલી વાનગીઓમાં વપરાઈ રહી છે. જેને કારણે હૃદયમાં આ ચરબી અવરોધ ઉભો કરે છે.

આ પ્રતિબંધથી રાષ્ટ્રીય કક્ષાએ હૃદય રોગના હુમલા ઘટશે. કેનેડાની સંઘીય સરકારે ગત વર્ષે આ પ્રતિબંધની ભલામણ કરી હતી. પરંતુ અત્યાર સુધી ઉદ્યોગોએ આ પ્રતિબંધ સ્વીકાર્યો ન હતો. પરંતુ હવે તેનો અમલ શરુ કરવામાં આવ્યો છે ત્યારે તેનો અમલ કડકાઈથી કરવામાં આવશે. આજ સુધી ઉત્પાદકો ટ્રાન્સફેટસ દ્વારા આહારનું ઉત્પાદન કરતા હતા અને કેનેડિયન ફૂડ ઇન્સ્ટ્રક્શન એજેન્સી એવા ખોરાકોનું પરીક્ષણ કરતી હતી. હવે જયારે નવા કાયદાનો અમલ શરુ થઇ ગયો છે અને કેનેડિયન ફૂડ એજેન્સીએ જ આ કાયદાની ભલામણ કરી હતી.