Home » Canada » ક્યૂબેક સ્કિલ્ડ વર્કર પ્રોગ્રામનું એરીમા પોર્ટલ ખુલ્લું મુકાયું

News timeline

Delhi
14 hours ago

મધ્ય પ્રદેશમાં કમલનાથ પર કળશ, રાજસ્થાન પર સસ્પેન્સ યથાવત્

Headline News
1 day ago

ફ્રાંસ: બંદૂકધારી હુમલાખોરે બજારમાં ભીડ ઉપર કર્યો ગોળીબાર, ત્રણ લોકોના મોત

Bollywood
2 days ago

ભણસાલી સાથે કોઇ ફિલ્મ નથી કરતી : અનુષ્કા

Cricket
2 days ago

પર્થમાં ઓસ્ટ્રેલિયા મજબૂત દેખાવ કરશે : રિકી પોન્ટિંગ

Gujarat
2 days ago

સુરતના વેપારીને મારવા રૂા.3 લાખમાં ઉત્તરપ્રદેશથી ભાડાના હત્યારા બોલાવ્યા

Gujarat
2 days ago

પૂર્વ સાંસદનો પત્ર, કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાવવા તૈયાર

Cricket
2 days ago

ટેસ્ટ રેંકિંગમાં પુજારા ટોપ પાંચમાં : કોહલી ટોપ પર

Bollywood
2 days ago

કંગના અને રિતિકની ફિલ્મ એક દિવસે રજૂ નહીં થાય

Gandhinagar
2 days ago

લોકરક્ષક પેપર લિકનું કાવતરું આશ્રમ રોડની હોટલમાં રચાયું હતું

Breaking News
2 days ago

સુરત: વરઘોડામાં હવામાં ફાયરીંગ કરતા નીકળેલી ગોળી મહિલાને વાગતા મોત

Delhi
2 days ago

ભાજપની નકારાત્મક રાજનીતિની હાર થઈ છેઃ સોનિયા ગાંધી

Headline News
2 days ago

બ્રેક્ઝિટ સમજૂતિ પર સંસદમાં મતદાન માટે તૈયાર: થેરેસા મે

ક્યૂબેક સ્કિલ્ડ વર્કર પ્રોગ્રામનું એરીમા પોર્ટલ ખુલ્લું મુકાયું

ક્યૂબેક : સ્કિલ્ડ વર્કર પ્રોગ્રામનું એરીમા નામથી જાણીતું ઓનલાઇન પોર્ટલ હાલ સેવામાં છે. જે કેનેડીયનો ક્યૂબેક સ્કિલ્ડ વર્કર પ્રોગ્રામ મારફતે કાયમી રહેવાસી બનવા ઇચ્છતા હોય તેઓ ગવર્નમેન્ટ ઓફ કયૂબેકને તેમની ઈચ્છા દર્શાવતો પ્રોફાઈલ એરીમાનો ઉપયોગ કરી તૈયાર કરી શકશે. સરકારે કયુ.એસ.ડબ્લ્યુ.પી.એસ. મારફતે ઓગસ્ટ મહિનામાં એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ સિસ્ટમ શરુ કરી હતી. જે ઉમેદવારો કેનેડામાં કાયમી રહેવાસી તરીકે અરજી કરવા ઇચ્છતા હોય તેઓ ઈ.ઓ.આઈ. સિસ્ટમથી પણ પોતાનો પ્રોફાઈલ તૈયાર કરી સરકારને આપી શકશે.

જેમાં ઉમેદવારની ફ્રેન્ચ ભાષા તથા અન્ય ભાષાઓમાં તેનો કામનો અનુભવ તથા અન્ય માહિતીનો ઉલ્લેખ કરવાનો રહેશે. કયૂબેકના ઇમિગ્રેશન મંત્રાલયના મીડિએ કહ્યું હતું કે જરૃરિયાત મુજબના ધોરણો ખાસ કરીને મજુર માર્કેટમાં કયૂબેકના જુદા-જુદા વિસ્તારો માટે જે જરૃરિયાત હોય છે તેને ધ્યાનમાં રાખીને આમંત્રણ આપવામાં આવશે. જેને આવા આમંત્રણ આપવામાં આવ્યા હશે તેઓ કયૂબેક સિલેક્શન સર્ટિફિકેટ મેળવવા માટે ગવર્મેન્ટ ઓફ કયૂબેકને અરજી કરી શકશે, એક વખત સિલેક્શન સર્ટિફિકેટ આપી દેવામાં આવે ત્યાર પછી એવા ઉમેદવારો સંપૂર્ણપણે કેનેડિયન પરમેનન્ટ રેસિડેન્સ એપ્લિકેશન કેનેડાની સંઘ સરકારને મોકલી શકશે.