Home » Canada » મિસીસાગાના કોમ્યુનિટિ હોલમાં એકાદશી નિમિત્તે સત્સંગ

News timeline

Delhi
13 hours ago

મધ્ય પ્રદેશમાં કમલનાથ પર કળશ, રાજસ્થાન પર સસ્પેન્સ યથાવત્

Headline News
1 day ago

ફ્રાંસ: બંદૂકધારી હુમલાખોરે બજારમાં ભીડ ઉપર કર્યો ગોળીબાર, ત્રણ લોકોના મોત

Bollywood
2 days ago

ભણસાલી સાથે કોઇ ફિલ્મ નથી કરતી : અનુષ્કા

Cricket
2 days ago

પર્થમાં ઓસ્ટ્રેલિયા મજબૂત દેખાવ કરશે : રિકી પોન્ટિંગ

Gujarat
2 days ago

સુરતના વેપારીને મારવા રૂા.3 લાખમાં ઉત્તરપ્રદેશથી ભાડાના હત્યારા બોલાવ્યા

Gujarat
2 days ago

પૂર્વ સાંસદનો પત્ર, કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાવવા તૈયાર

Cricket
2 days ago

ટેસ્ટ રેંકિંગમાં પુજારા ટોપ પાંચમાં : કોહલી ટોપ પર

Bollywood
2 days ago

કંગના અને રિતિકની ફિલ્મ એક દિવસે રજૂ નહીં થાય

Gandhinagar
2 days ago

લોકરક્ષક પેપર લિકનું કાવતરું આશ્રમ રોડની હોટલમાં રચાયું હતું

Breaking News
2 days ago

સુરત: વરઘોડામાં હવામાં ફાયરીંગ કરતા નીકળેલી ગોળી મહિલાને વાગતા મોત

Delhi
2 days ago

ભાજપની નકારાત્મક રાજનીતિની હાર થઈ છેઃ સોનિયા ગાંધી

Headline News
2 days ago

બ્રેક્ઝિટ સમજૂતિ પર સંસદમાં મતદાન માટે તૈયાર: થેરેસા મે

મિસીસાગાના કોમ્યુનિટિ હોલમાં એકાદશી નિમિત્તે સત્સંગ

  • ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ સાથે કીર્તન થયા

ઓન્ટેરિયો : ગત તા. ૬-૯-૨૦૧૮ના રોજ મિસીસાગા બુલેવર્ડ કમ્યુનિટિ સેન્ટર ખાતે અન્ન એકાદશીનો સત્સંગ યોજાયો હતો. તા.૩-૯-૧૮ના રોજ જન્માષ્ટમીની ઉજવણી થતાં બાલકૃષ્ણના ભજન-કિર્તનો ખૂબ જ ભાવથી ગવાયા હતા. અરૃણાબેન રામૈયાએ એકાદશીનો પાઠ વાંચ્યા બાદ કુસુમબેન શાહે યમુનાષ્ટકના ચાર પદોમાં મહાપ્રભુજીએ ગાયેલા યમુના મહારાણીના ગુણગાન તથા તેની મહત્તા દર્શાવી હતી  તેના પર પ્રકાશ પડાયો હતો.

આ સાથે જ રામૈયાએ આધિદૈવિક, આધિભૌતિક સ્વરૃપોની સમજણ આપી હતી. કાર્યક્રમમાં ૯૫ હરિભક્તોએ હાજરી આપી હતી. જયંતીભાઈ મીઠીયાએ હવેલીના કાર્યક્રમો વિશે માહિતી આપી હતી. તેમણે સત્સંગમાં ભાગ લેવા માટે કનુભાઈ પટેલ, જયંતીભાઈ મીઠીયા- કીર્તીબેન મીઠીયા તથા રેણુકાબેન પટેલનો સંપર્ક કરવા જણાવ્યું હતુ.