Home » Canada » બ્રામ્પ્ટન સીનીયર મંડળના સભ્યોની જાત્રા : ભજનકિર્તનની રમઝટ

News timeline

Delhi
4 hours ago

વિદેશ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન અકબરનું આખરે રાજીનામું

Bollywood
17 hours ago

આલિયા રણબીર કપુરને મળવા માટે ન્યુયોર્કમાં પહોંચી

Bollywood
17 hours ago

બેડમિંગ્ટન ટીમ ખરીદશે તાપ્સી પન્નુ

Cricket
20 hours ago

વિન્ડિઝ સામેની બે વન ડેમાં ઉમેશ યાદવનો સમાવેશ

Bollywood
20 hours ago

સાજિદ ખાન ઘટિયા કિસમ કા આદમી હૈ : દિયા મિર્ઝા

Cricket
24 hours ago

હવે સાઉથ આફ્રિકામાં ટી-૨૦ લીગ રમાશે

Cricket
24 hours ago

વિન્ડિઝના કોચ સ્ટુઅર્ટ બે વન ડે માટે સસ્પેન્ડ

Bollywood
24 hours ago

પરિણીતીને હવે એક્સન ફિલ્મો કરવી છે

Gujarat
1 day ago

પાક વીમો, પોષણક્ષમ ભાવ ન મળતા સૌરાષ્ટ્રના ગામેગામ ખેડૂતોનો વિરોધ

Delhi
1 day ago

#MeToo: રાહુલ બોલ્યા- સાચો નારો છે “બેટી પઢાઓ BJP નેતાઓથી બચાવો”

Gandhinagar
1 day ago

રૂપાણી સામે ક્રિમિનલ અને દીવાની દાવો દાખલ કરાશે: શક્તિસિંહ ગોહિલ

World
1 day ago

ભારતીયો આવકનો ૧૦ ટકા ભાગ ચાઈનીઝ ભોજન પાછળ ખર્ચ કરે છે

બ્રામ્પ્ટન સીનીયર મંડળના સભ્યોની જાત્રા : ભજનકિર્તનની રમઝટ

બ્રામ્પ્ટન : ગત તા.૧૫મી સપ્ટેમ્બરે સવારે ૮.૩૦ વાગ્યે ભારત માતા મંદિરે એકત્ર થયેલા સીનીયર મંડળના સભ્યોએ સૌપ્રથમ આરતી કરી હતી. જે બાદ ૯૪ જેટલા સીનીયર ભાઈઓ તથા બહેનોએ બસમાં બેસી જાત્રાની શરૃઆત કરી હતી. બસમાં સભ્યોના નાસ્તો અપાયા બાદ સૌએ ભજન કિર્તન કર્યા હતા. જે બાદ ૯.૩૦ કલાકે હનુમાન મંદિર, ૧૦ વાગ્યે પ્રોફેશનલ કોર્ટ સ્વામિનારાયણ મંદિર, ૧૦.૩૦ વાગ્યે ગુરુમંદિર, ઈટોબીકોક, ૧૨.૩૦ કલાકે દુર્ગા મંદિર મારખમની મુલાકાત કરાઈ હતી. બપોરે લંચમાં પુરી, શાક, ખમણ, ચા તથા ઉકાળો અપાયા હતા. જે  બાદ સાઈબાબાનું મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર, તથા સાંજે બાપ્સ સ્વામિનારાણ મંદિર (સ્કારબોરો) પહોંચી સૌએ ભગવાનના દર્શનનો લાભ લીધો હતો. અંતે મહાપ્રસાદીમાં સુરતી ઉંધીયુ, રસપુરી, ખમણ તથા દાળભાત પીરસવામાં આવતાં સભ્યોએ તેનો લાભ લીધો હતો.