Home » Canada » મારખમ સનાતન મંદિરના સીનીયર્સ કલબ દ્વારા ત્રિદિવસીય ટ્રીપ યોજઈ

News timeline

Delhi
18 hours ago

મધ્ય પ્રદેશમાં કમલનાથ પર કળશ, રાજસ્થાન પર સસ્પેન્સ યથાવત્

Headline News
1 day ago

ફ્રાંસ: બંદૂકધારી હુમલાખોરે બજારમાં ભીડ ઉપર કર્યો ગોળીબાર, ત્રણ લોકોના મોત

Bollywood
2 days ago

ભણસાલી સાથે કોઇ ફિલ્મ નથી કરતી : અનુષ્કા

Cricket
2 days ago

પર્થમાં ઓસ્ટ્રેલિયા મજબૂત દેખાવ કરશે : રિકી પોન્ટિંગ

Gujarat
2 days ago

સુરતના વેપારીને મારવા રૂા.3 લાખમાં ઉત્તરપ્રદેશથી ભાડાના હત્યારા બોલાવ્યા

Gujarat
2 days ago

પૂર્વ સાંસદનો પત્ર, કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાવવા તૈયાર

Cricket
2 days ago

ટેસ્ટ રેંકિંગમાં પુજારા ટોપ પાંચમાં : કોહલી ટોપ પર

Bollywood
2 days ago

કંગના અને રિતિકની ફિલ્મ એક દિવસે રજૂ નહીં થાય

Gandhinagar
2 days ago

લોકરક્ષક પેપર લિકનું કાવતરું આશ્રમ રોડની હોટલમાં રચાયું હતું

Breaking News
2 days ago

સુરત: વરઘોડામાં હવામાં ફાયરીંગ કરતા નીકળેલી ગોળી મહિલાને વાગતા મોત

Delhi
2 days ago

ભાજપની નકારાત્મક રાજનીતિની હાર થઈ છેઃ સોનિયા ગાંધી

Headline News
2 days ago

બ્રેક્ઝિટ સમજૂતિ પર સંસદમાં મતદાન માટે તૈયાર: થેરેસા મે

મારખમ સનાતન મંદિરના સીનીયર્સ કલબ દ્વારા ત્રિદિવસીય ટ્રીપ યોજઈ

  • સરોવર, ઝરણા, ફોલ અને નયનરમ્ય નદી કિનારા જોઈ સભ્યો રોમાંચિત થઈ ગયા

મારખમ : મારખમના સનાતન મંદિરના સીનિયર્સ કલબ દ્વારા પ્રમુખ સવિતાબેનના માર્ગદર્શન હેઠળ ત્રણ દિવસની ટૂરનું આયોજન કરાયું હતુ. ૧૫મી સપ્ટેમ્બરે પ્રથમ દિવસે સભ્યોએ પ્રાર્થના સાથે ટ્રીપની શરૃઆત કરી હતી. સડબરીમાં નીકલ-કોપરની માઈન્સની મુલાકાત બાદ સૌએ ૧૩૦૦૦ કિલોનો બીગ નીકલનો કોઈન જોયો હતો.

બીજા દિવસે અગવા કેયોન ટ્રેન મારફતે ૧૧૫ માઈલની ટ્રેન સફર કરી સૌ નેશનલ પાર્ક પહોંચ્યા હતા. માર્ગમાં આવતાં વળાંકો, સરોવરો, ઝરણા, ફોલ અને વનસ્પતિ, નયનરમ્ય નદી કિનારા જોઈને સૌ આનંદિત થઈ ગયા હતા. ટ્રેનમાં પરત ફરતી વખતે ગરબા, ગાયન અને કોમેડી ડાયલોગ્સ સાંભળી સૌ ખુશખુશાલ થઈ ગયા હતા. ત્રીજા દિવસે સવારે સૌ સાઉથ બે માઉથ પહોંચ્યા હતા. પ્રથમ ટ્રીપમાં ટોબરમરી પહોંચ્યા બાદ ફલાવર પોટ આઈલેન્ડની સફર રોમાંચક રહી હતી. ટ્રીપના આયોજન બદલ સૌએ સવિતાબેન, ભરતભાઈ ઠક્કર વગેરેનો આભાર માન્યો હતો.