ઓમકારા એકેડેમી ઓફ ડાન્સ દ્વારા તેના પહેલા ર્વાિષકોત્સવની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરાઈ હતી. આ ઇવેન્ટ તેમના મૃણાલીની સારાભાઈને તેમના શતાબ્દી જન્મદિવસે સમર્પિત કરાઈ હતી, જે ઓમકારા એકેડેમી ઓફ ડાન્સના ડિરેક્ટર હતા. કાર્યક્રમમાં અંદાજે ૪૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ ઇવેન્ટ ૧૬મી સપ્ટેમ્બરે બ્રામ્પ્ટન ઓન્ટેરિયોમાં સિરિલ ક્લાર્ક થિયેટર ખાતે યોજાઈ હતી. એકેડેમીના ડિરેક્ટર રૃપલ કહે છે, તે મારી અંગત માન્યતા છે કે તમે સંપૂર્ણપણે સંસ્કૃતિને સાચવો છો, પરંતુ સમાજ સાથે સંસ્કૃતિ વિકસિત થાય છે. સાચવવાનો અર્થ એ છે કે તમે તેને સમાવવા માંગો છો, તેમાં સારું, યાદગાર અને સૌથી વધુ ટકાઉ રહેવું શામેલ છે. ટૂંકમાં ડાન્સ લીડરશિપ. ભરતનાટયમ, એક જાણીતા ભારતીય નૃત્ય સ્વરૃપ છે, જેની સ્થાપના બીજી સદીમાં પ્રાચીન સંસ્કૃત લખાણમાં શોધી શકાય છે. કાર્યક્રમમાં ગુરુ બિજોય શિવરામ અને રૃપલ પટેલ દ્વારા કોરિયોગ્રાફ કરવામાં આવ્યો હતો
We are Social