Home » Canada » ઓન્ટેરિયો બ્રાહ્મણ સમાજ દ્વારા ગરબાનો કાર્યક્રમ

News timeline

Bollywood
6 hours ago

કંગના મણીર્કિણકાનો વિરોધ કરનારા સામે લડી લેવાના મુડમાં

Bollywood
8 hours ago

પતિ, પત્ની ઓર વોમાંથી તાપ્સી પડતી મુકાઈ

Bollywood
10 hours ago

પ્રિયંકાને ૪૬ કરોડનો બંગલો ભેટમાં મળ્યો

Entertainment
12 hours ago

ર્ચાિલઝ થેરોન બ્રાડ પીટના પ્રેમમાં

Entertainment
14 hours ago

ઇન્ડિયન-૨માં કમલ હાસન સાથે અભિષેક બચ્ચન રહેશે

Delhi
15 hours ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
15 hours ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
16 hours ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
16 hours ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
16 hours ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
16 hours ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
16 hours ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

ઓન્ટેરિયો બ્રાહ્મણ સમાજ દ્વારા ગરબાનો કાર્યક્રમ

ગત શુક્રવારે પીસરસન કન્વેનશન સેન્ટર બ્રામ્પ્ટન ખાતે બ્રાહ્મણ સમાજ ઓફ ઓન્ટેરિયો દ્વારા મલ્હાર એન્ટરટેઈન્મેન્ટના સથવારે ગરબાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જિતેન્દ્ર જોષી અને હરિતા દેસાઈ દ્વારા એક પછી એક લાજવાબ ગરબા ગાઈને ખેલૈયાઓને મુન મુકી ગરબે ઘૂમાવ્યા હતા. આ તકે મેહુલ જોષી, અશાદ, આલોક, શીવાભાઈ તથા રોજર્સ દ્વારા સંગીતના સુરો છેડાયા હતા. ગરબાને અંતે બેસ્ટ કપલ, એકશન તથા કોસ્ચયૂમ અંગે ટ્રોફીનું  વિતરણ પણ કરાયું હતુ. નિર્ણાયકો તરીકે કિન્નરીબેન, સેજલ પંડયા અને શ્રમીક ત્રિપાઠીએ સુંદર કામગીરી બજાવી હતી.