Home » Canada » યુનિર્વિસટી ઓફ ટોરોન્ટોને વિશ્વની ટોચની ૨૦ યુનિવર્સિટીઓમાં સ્થાન મળ્યું

News timeline

Bollywood
6 hours ago

કંગના મણીર્કિણકાનો વિરોધ કરનારા સામે લડી લેવાના મુડમાં

Bollywood
8 hours ago

પતિ, પત્ની ઓર વોમાંથી તાપ્સી પડતી મુકાઈ

Bollywood
10 hours ago

પ્રિયંકાને ૪૬ કરોડનો બંગલો ભેટમાં મળ્યો

Entertainment
12 hours ago

ર્ચાિલઝ થેરોન બ્રાડ પીટના પ્રેમમાં

Entertainment
14 hours ago

ઇન્ડિયન-૨માં કમલ હાસન સાથે અભિષેક બચ્ચન રહેશે

Delhi
15 hours ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
15 hours ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
15 hours ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
16 hours ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
16 hours ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
16 hours ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
16 hours ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

યુનિર્વિસટી ઓફ ટોરોન્ટોને વિશ્વની ટોચની ૨૦ યુનિવર્સિટીઓમાં સ્થાન મળ્યું

  • ટોપ ટેનમાં અમેરિકાની સંસ્થાઓને સ્થાન
  • યુનિ. ઓફ બીસી ૨૯મા અને મોન્ટ્રીયલ મેકગીલ યુનિ. ૪૩માં નંબરે રહી

ટોરન્ટો : યુએસ ન્યુઝ યુનિવર્સિટી ગ્લોબલ રેન્કિંગ લિસ્ટ-૨૦૧૯ જાહેર કરવામાં આવ્યું છે. આ લિસ્ટમાં કેનેડાની યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોને કુલ ૧૨૫૦ યુનિવર્સિટીની યાદીમાં ૨૦મું સ્થાન આપવામાં આવ્યું છે. યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલમ્બિયા જે ૨૭માં ક્રમે હતી તે આ યાદીમાં ૨૯, મોન્ટ્રીયલની મેકગીલ યુનિવર્સિટી ૪૯ પરથી સુધારા સાથે ૪૩મા સ્થાને આવી છે.આ યુનિવર્સિટી યુનિવર્સિટી ઓફ કોલોરાડો બોલ્ડર સાથે જોડાયેલી છે. અભ્યાસક્રમના આધારે કેટલીક કેનેડીયન યુનિવર્સિટીઓને હાયર રેન્કિંગ આપવામાં આવ્યાં છે. યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોને ક્લિનિકલ મેડીસીન માટે ઉત્તમ સ્કૂલ તરીકે પાંચમો, આર્ટસ અને હ્યુમેનિટિઝ માટે ૧૦, યુબિસિને પર્યાવરણના અભ્યાસ માટે ૧૨, ગુલેફ યુનિવર્સિટીને ખેતવિજ્ઞાાન માટે પણ ૧૨, વોટરલૂ યુનિવર્સિટીને કમ્પ્યુટર સાયન્સ માટે ૧૪ તથા યુનિવર્સિટી ઓફ ટોરોન્ટો અને યુનિવર્સિટી ઓફ મેકગીલને અનુક્રમે ૧૭  અને ૧૮મુ સ્થાન ન્યુરોલોજી માટે આપવામાં આવ્યું છે.

ટોચની દશ શિક્ષણ સંસ્થાઓમાં અમેરિકા આગળ છે. જેમાં હાવર્ડ યુનિવર્સીટી, માસાચ્યુસ્ટેસ્ટ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી તથા સ્ટેનફોર્ડ યુનિવર્સીટી ટોચના ત્રણ સ્થાનોમાં આવે છે. જયારે યુ.કેની ઓક્સફર્ડ કેમ પાંચમાં અને કેમ્બ્રિજ સાતમા ક્રમે છે. આ યાદીમાં કેનેડાની કુલ ૩૪ યુનિવર્સીટીઓમાં ચોથા ક્રમની ઉત્તમ મેક માસ્ટર યુનિવર્સીટી, જયારે ૧૩૦માં ક્રમે યુનિવર્સીટી ઓફ લિવરપૂલ પછી યુનિવર્સીટી ઓફ મોન્ટ્રિયાલ ૧૩૬માં ક્રમે, યુનિવર્સીટી ઓફ આલ્બર્ટા ૧૩૭, કાલગેરી ૧૭૮, ઓટાવા ૨૦૮ અને યુનિવર્સીટી ઓફ વોટરલૂ ૨૧૫માં ક્રમે આવે છે. ક્લેરિવેટ એનાલિટિક્સ એકેડેમિક રેપ્યુટેશન સર્વે તથા વેબ ઓફ સાઇન્સના ૨૦૧૨થી ૨૦૧૬ એમ પાંચ વર્ષના આંકડાના આધારે વિશ્વની ૨૦ ઉત્તમ યુનિવર્સીટીઓ તથા તે પછીના ક્રમ જાહેર કરવા માટે આ યાદીનો આધાર લેવામાં આવ્યો છે.