Home » Canada » કેનેડાના મહત્તમ લઘુ ઉદ્યોગોમાં કુશળ કામદારોની તંગીની સમસ્યા

News timeline

Bollywood
6 hours ago

કંગના મણીર્કિણકાનો વિરોધ કરનારા સામે લડી લેવાના મુડમાં

Bollywood
8 hours ago

પતિ, પત્ની ઓર વોમાંથી તાપ્સી પડતી મુકાઈ

Bollywood
10 hours ago

પ્રિયંકાને ૪૬ કરોડનો બંગલો ભેટમાં મળ્યો

Entertainment
12 hours ago

ર્ચાિલઝ થેરોન બ્રાડ પીટના પ્રેમમાં

Entertainment
15 hours ago

ઇન્ડિયન-૨માં કમલ હાસન સાથે અભિષેક બચ્ચન રહેશે

Delhi
15 hours ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
16 hours ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
16 hours ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
16 hours ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
16 hours ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
16 hours ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
16 hours ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

કેનેડાના મહત્તમ લઘુ ઉદ્યોગોમાં કુશળ કામદારોની તંગીની સમસ્યા

  • બાંધકામ, પરિવહન, અંગત સેવાઓ અને નેચરલ રીસોર્સીસ જેવા ક્ષેત્રોને અસર

ઓન્ટેરિયો : કેનેડિયન ફેડરેશન ઓફ ઈન્ડિપેન્ડેન્ટ બિઝનેસના સર્વે મુજબ કેનેડાના ૪૭% લઘુ ઉદ્યોેગ એકમો કુશળ કામદારોની તંગીનો સામનો કરી રહ્યા છે. સીએફઆઇબીના ઓક્ટોબર ૨૦૧૮ બિઝનેસ બેરોમીટર સર્વેના તારણોમાં જાન્યુઆરી ૨૦૧૮ માટેની મોજણીના પરિણામોમાં અંદાજે ૧૦% વધારો અને જાન્યુઆરી ૨૦૧૬ના પરિણામથી ૨૦% વધારો દર્શાવે છે. આ અહેવાલમાં જણાવ્યા મુજબ કુશળ કામદારોની તંગીને કારણે ઉદ્યોગોએ તેમની યોજનાઓ મર્યાદિત કરવી પડે છે અને જે ઉપલબ્ધ સ્ત્રોતો હોય છે તેમની ક્ષમતા ઉપર ભાર મુકવો પડે છે. જે પ્રાંતોમાં કુશળ કામદારોની તંગી છે તેવા પ્રાંતોમાં બ્રિટિશ કોલંબિયા, ક્યૂબેક અને ઓન્ટોરિયોનો સમાવેશ થાય છે. એ જ રીતે જે ઉદ્યોગો કુશળ કામદારોની તંગીનો સામનો કરી રહ્યા છે તેમાં બાંધકામ, પરિવહન, અંગત સેવાઓ અને નેચરલ રીસોર્સીસ જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

સી.એફ.આઈ.બી.એ એના સર્વેમાં ૬૫૫ ફેડરેશનના સભ્યો કે જેની પસંદગી રેન્ડમલી કરવામાં આવી હતી તેને પૂછેલા સવાલોના જવાબોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એ જવાબના આધારે બિઝનેસ બેરોમીટર અહેવાલ તૈયાર કરાયો છે. કેનેડિયન ફેડરેશન ઓફ ઈન્ડિપેન્ડેન્ટ બિઝનેસે ઉદ્યોગોનું પ્રતિનિધિત્વ ધરાવતી સંસ્થા છે અને કેનેડાના ઉદ્યોગોને કુશળ કારીગરોની તંગીમાં મદદ કરવા માટે વસાહતી કામદારો પુરા પાડવામાં મદદ કરે છે. ખાસ કરીને કયૂબેકમાં મહિનાઓથી કુશળ કામદારોની તંગીમાં સુધારો કરવા માટે ખાસ પગલાં લેવામાં આવ્યા હતા. આ સિવાય મોટ્રીયલ મેટ્રોપોલિટિન વિસ્તારોની બહાર પણ આ મદદ પુરી પાડવામાં આવી હતી.