Home » Canada » ટોરન્ટોના સ્વામિનારાયણ મંદિરમાં અન્નકૂટ ઉત્સવની ઉજવણી

News timeline

Gandhinagar
2 hours ago

ત્રણ રાજ્યોના પરિણામો બાદ કોંગ્રેસ બેફામ નિવેદનો કરે છે: રૂપાણી

Bollywood
2 hours ago

‘મન્ટો’ ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ નહી થાય

Gujarat
3 hours ago

ખેડૂતોને સિંચાઈ માટે જરૂરિયાત મુજબનું પાણી અપાશે: નીતિન પટેલ

Headline News
4 hours ago

નોઝોમી ઉપર જીત મેળવીને સિંધૂએ વર્લ્ડ ટુર તાજ જીત્યો

Ahmedabad
4 hours ago

ગુજરાતમાં કોલ્ડવેવ, ડીસામાં સૌથી ઓછુ 9.2 ડિગ્રી તાપમાન

Gujarat
5 hours ago

જસદણ બેઠકમાં છેલ્લી બે ચુંટણીમાં 5-6 ટકા મતોથી જ હારજીત

Entertainment
6 hours ago

ડાકોટા જોન્સન- ક્રિસ ર્માિટન એકબીજાના પ્રેમમાં

Gujarat
6 hours ago

અયોધ્યામાં રામમંદિર બનાવવા અધ્યાદેશ લાવો : હુકમચંદજી સાવલા

Breaking News
6 hours ago

ભગવાનનું પ્રગટીકરણ થયું એ અયોધ્યામાં મંદિર આવશ્યક – ગુરુવિન્દરસિંહ

India
7 hours ago

દિલીપકુમારના પત્ની સાયરા બાનોએ PM મોદી પાસે શેની મદદ માંગી?

World
7 hours ago

રોડ પર વહેવા લાગી ચોકલેટની નદી, બોલવવી પડી ફાયર બ્રિગેડ

Delhi
7 hours ago

પેટ્રલની કિંમત યથાવત અને ડિઝલ કિંમતમાં ઘટાડો થયો

ટોરન્ટોના સ્વામિનારાયણ મંદિરમાં અન્નકૂટ ઉત્સવની ઉજવણી

  • કથા, આરતી, ભજન-કિર્તન તથા મહાપ્રસાદી જેવા કાર્યક્રમ યોજાયા

ટોરન્ટો :  મણીનગર શ્રીસ્વામીનારાયણ ગાદી સંસ્થાનના ટોરન્ટો કિંગસ્ટન રોડ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરમાં ૧૧મી નવેમ્બરે સવારે ભવ્ય અન્નકૂટ ઉત્સવનું આયોજન કરાયું હતુ. જેમાં ભક્તોએ કથા, કિર્તન, ભક્તિ, આરતી તથા મહાપ્રસાદીનો લાભ લીધો હતો. આ અવસરે મુખ્યમહેમાન તરીકે મેમ્બર ઓફ પાર્લામેન્ટ સ્કારબોરોના મિસ્ટર ગેરી આનંદ સાન્ગરી, એમપીપી મિત્ઝી હન્ટર સ્કારબોરો ગીલ્ડવુડ, કાઉન્સેલર ઈલેક્ટ જેનીફર મેકલેવી, ટીડીએસબી ટ્રસ્ટી ઝાકીર પટેલ અને મજીદભાઈ બાલા ઉત્સવમાં હાજર રહ્યા હતા. મણીનગર સ્વામિનારાયણ સંસ્થાન દ્વારા મુખ્ય મહેમાનોનું સ્વાગત મંદિર કમિટિએ કર્યું હતુ. બધા જ ભક્તોે હર્ષ અને ઉલ્લાસ સાથે દિવાળી પર્વ અને અન્નકૂટ ઉત્સવ ઉજવ્યો હતો.