Home » Canada » વડોદરામાં યોજાશે ૮મી એમજી ઈન્ટરનેશનલ મેરેથોન દોડ

News timeline

Gandhinagar
57 mins ago

ત્રણ રાજ્યોના પરિણામો બાદ કોંગ્રેસ બેફામ નિવેદનો કરે છે: રૂપાણી

Bollywood
1 hour ago

‘મન્ટો’ ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ નહી થાય

Gujarat
2 hours ago

ખેડૂતોને સિંચાઈ માટે જરૂરિયાત મુજબનું પાણી અપાશે: નીતિન પટેલ

Headline News
3 hours ago

નોઝોમી ઉપર જીત મેળવીને સિંધૂએ વર્લ્ડ ટુર તાજ જીત્યો

Ahmedabad
3 hours ago

ગુજરાતમાં કોલ્ડવેવ, ડીસામાં સૌથી ઓછુ 9.2 ડિગ્રી તાપમાન

Gujarat
4 hours ago

જસદણ બેઠકમાં છેલ્લી બે ચુંટણીમાં 5-6 ટકા મતોથી જ હારજીત

Entertainment
5 hours ago

ડાકોટા જોન્સન- ક્રિસ ર્માિટન એકબીજાના પ્રેમમાં

Gujarat
5 hours ago

અયોધ્યામાં રામમંદિર બનાવવા અધ્યાદેશ લાવો : હુકમચંદજી સાવલા

Breaking News
6 hours ago

ભગવાનનું પ્રગટીકરણ થયું એ અયોધ્યામાં મંદિર આવશ્યક – ગુરુવિન્દરસિંહ

India
6 hours ago

દિલીપકુમારના પત્ની સાયરા બાનોએ PM મોદી પાસે શેની મદદ માંગી?

World
6 hours ago

રોડ પર વહેવા લાગી ચોકલેટની નદી, બોલવવી પડી ફાયર બ્રિગેડ

Delhi
7 hours ago

પેટ્રલની કિંમત યથાવત અને ડિઝલ કિંમતમાં ઘટાડો થયો

વડોદરામાં યોજાશે ૮મી એમજી ઈન્ટરનેશનલ મેરેથોન દોડ

વડોદરા : ૮મી એમ.જી.વડોદરા ઈન્ટરનેશનલ મેરેથોન દ્વારા વડોદરા ફરી એકવાર ૬ જાન્યુઆરી-૨૦૧૯ના રોજ ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. એમજી વડોદરા ઈન્ટરનેશનલ મેરેથોનનો એક ઝળહળતો ઈતિહાસ રહ્યો છે કે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા દરેક મેરેથોને ફ્લેગ ઓફ આપવામાં આવે છે. આ વખતે પણ વિજયભાઈ રૃપાણીના હસ્તે ફ્લેગ ઓફ કરાવી મેરેથોનનો આરંભ કરાશે. આ વર્ષે વિશ્વભરના આશરે એક લાખથી વધુ દોડવીરોના રજીસ્ટ્રેશનનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. મેરેથોન પૂર્વે વિવિધ પ્રસંગોનો આરંભ કરાવતાં મેરેથોનના ચેરપર્સન તેજલ અમીને જણાવ્યું હતું કે, ” આ મેરેથોનનો હેતુ આજની અને ભવિષ્યની પેઢી આરોગ્ય અને તંદુરસ્તીનું મહત્વ સમજે તે છે. “અંગદાન ” જેવા ઉમદા સંદેશને સ્વીકારીને તેના દ્વારા સામાજિક પરિવર્તનને યોગ્ય દિશામાં લઈ જવા માટે અમે આ વર્ષે સ્વાસ્થ્યને વધુ મહત્વ આપવા જઈ રહ્યાં છીએ.”

તેજલ અમીને વધુમાં જણાવ્યું હતું ” વિવિધ ક્ષેત્રમાં વિશ્વ વિજેતા સ્પોર્ટસપર્સનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવી અમે હમેશાં તેઓને સન્માનિત કરતાં આવ્યાં છે. આ વર્ષે એશિયન ગેમ્સ-૨૦૧૮મા દોડમાં ગોલ્ડમેડલ મેળવનાર ગુજરાતની સરિતા ગાયકવાડને ૮મી એમ.જી.વડોદરા ઈન્ટરનેશનલ મેરેથોનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે આવકારીએ છીએ”