Home » Canada » નવલ બજાજના નિવાસસ્થાને દીપાવલીના પર્વની શાનદાર ઉજવણી

News timeline

Gandhinagar
2 hours ago

ત્રણ રાજ્યોના પરિણામો બાદ કોંગ્રેસ બેફામ નિવેદનો કરે છે: રૂપાણી

Bollywood
2 hours ago

‘મન્ટો’ ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ નહી થાય

Gujarat
3 hours ago

ખેડૂતોને સિંચાઈ માટે જરૂરિયાત મુજબનું પાણી અપાશે: નીતિન પટેલ

Headline News
4 hours ago

નોઝોમી ઉપર જીત મેળવીને સિંધૂએ વર્લ્ડ ટુર તાજ જીત્યો

Ahmedabad
4 hours ago

ગુજરાતમાં કોલ્ડવેવ, ડીસામાં સૌથી ઓછુ 9.2 ડિગ્રી તાપમાન

Gujarat
5 hours ago

જસદણ બેઠકમાં છેલ્લી બે ચુંટણીમાં 5-6 ટકા મતોથી જ હારજીત

Entertainment
6 hours ago

ડાકોટા જોન્સન- ક્રિસ ર્માિટન એકબીજાના પ્રેમમાં

Gujarat
6 hours ago

અયોધ્યામાં રામમંદિર બનાવવા અધ્યાદેશ લાવો : હુકમચંદજી સાવલા

Breaking News
6 hours ago

ભગવાનનું પ્રગટીકરણ થયું એ અયોધ્યામાં મંદિર આવશ્યક – ગુરુવિન્દરસિંહ

India
7 hours ago

દિલીપકુમારના પત્ની સાયરા બાનોએ PM મોદી પાસે શેની મદદ માંગી?

World
7 hours ago

રોડ પર વહેવા લાગી ચોકલેટની નદી, બોલવવી પડી ફાયર બ્રિગેડ

Delhi
7 hours ago

પેટ્રલની કિંમત યથાવત અને ડિઝલ કિંમતમાં ઘટાડો થયો

નવલ બજાજના નિવાસસ્થાને દીપાવલીના પર્વની શાનદાર ઉજવણી

  • બ્રામ્પ્ટનના પેટ્રિક બ્રાઉન અને એમપીપી દીપક આનંદ સહિતના અગ્રણીઓએ હાજરી આપી
  • વિવિધ પૂજા, યજ્ઞા તથા પ્રીતીભોજનનું આયોજન થયું

સમગ્ર હિન્દુઓ, શીખો, બૌદ્ધ અને જૈનોએ સમગ્ર વિશ્વમાં દિવાળીનો તહેવારો ઉજવ્યો હતો. નવલ બજાજના નિવાસસ્થાનમાં મિત્રો અને પરિવારો સાથે દીપાવલી ઉજવવામાં આવી હતી. જીપીએમાંથી જાણીતા આચાર્ય ભગવવાન શાસ્ત્રી અને ધીરન્દ્ર ત્રિફતિજી દ્વારા દીપાવલી પૂજા વિવિધ શુભ મુહૂર્તમાં કરવામાં આવી હતી. આચાર્ય ભગવાન શાસ્ત્રી દ્વારા પ્રદોષલ્પપુજા કરાઈ હતી. નવગ્રહ, કલ્પશપૂજા, ગણેશ પૂજા, લક્ષ્મી પૂજા, કુબેરપૂજા, ચોપાડા પૂજન સહિતની વિવિધ પૂજા બાદ યજ્ઞા કરાયો હતો. જે બાદ સૌ પ્રીતીભોજનના સહભાગી બન્યા હતા. આ વર્ષે ખાસ કરીને લક્ષ્મીપૂજા સાથે સરસ્વતી પુજા પણ કરાઈ હતી. ઉજવણીમાં બ્રામ્પ્ટનના મિસ્ટર પેટ્રિક બ્રાઉન અને તેમની પત્ની જીનીવીવ તથા એમપીપી દીપક આનંદ સાથે તેમની પત્ની અરુણા અને મેયર દ્વારા જોડાયા હતા.