Home » Canada » જી-૨૦ દેશોમાં સાઉદી રાજાની હાજરીથી કેનેડિયન સરકાર મૂંઝવણમાં

News timeline

Delhi
2 hours ago

5 રાજ્યોમાં મતગણતરી: રાજસ્થાનમાં કોંગ્રેસે બાજી મારી, MP-છત્તીસગઢમાં પણ દબદબો

Delhi
3 hours ago

ત્રણ રાજયોમાં હારના પગલે BJPમાં ખળભળાટ સાંસદે યોગીને ચૂપ કરાવાનું કહ્યું

Delhi
5 hours ago

સીટ નીચે 86 લાખનું સોનુ છૂપાવીને લાવી રહેલાં વિમાની પ્રવાસીની ધરપકડ

India
5 hours ago

વસુંધરા રાજે આમ આદમીથી વિમુખ થઇ ગયેલાં

Delhi
5 hours ago

2014 બાદ મોદીની પહેલી મોટી હાર, રાહુલની પહેલી મોટી જીત

Top News
5 hours ago

બ્રિટન ચાહે તો બ્રેક્ઝિટમાંથી નીકળવાનું અટકાવી શકેઃ EUની કોર્ટ નો આદેશ

Top News
5 hours ago

વિદેશી તત્વો ધમકી આપી રહ્યા હોવાનો શ્રીલંકાના પ્રમુખનો આક્ષેપ

Bangalore
5 hours ago

મોદી સરકારને વધુ એક આંચકો, જાણીતા અર્થશાસ્ત્રી સુરજીત ભલ્લાનુ ઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલમાંથી રાજીનામુ

Headline News
5 hours ago

કોંગ્રેસની જીત રાહુલ ગાંધીની મહેનતનુ પરિણામઃ અશોક ગહેલોત

Delhi
5 hours ago

MPમાં કોઈ પણ સંજોગોમાં ભાજપને ટેકો નહીઃ માયાવતી

Canada
6 hours ago

રંગતરંગ ગ્રુપ દ્વારા ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા ડીવર્સીટી ઓફ યુનીટી કાર્યક્રમ

Canada
6 hours ago

અલ્બર્ટાના પ્રથમ ગે કેબિનેટ પ્રધાન લગ્ન કરશે

જી-૨૦ દેશોમાં સાઉદી રાજાની હાજરીથી કેનેડિયન સરકાર મૂંઝવણમાં

  • પત્રકાર જમાલ ખાસોગીની હત્યા અંગે ચર્ચા સંભવ

ઓટ્ટાવાઃ આ સપ્તાહે બ્યુનોસ એરીસ ખાતે યોજાનારી જી-૨૦ દેશોની બેઠકમાં સાઉદી અરેબિયા અને કેનેડા વચ્ચે ચાલી રહેલી મડાગાંઠને કારણે આ બેઠકમાં હાજર રહેનારા ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની સાથે કઈ રીતે વ્યવહાર કરવો તે બાબતે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડો માટે ગુંચવણ સર્જાવાની શકયતા છે. સૌથી ઉચ્ચ કક્ષાના નેતાઓવાળી આ મહત્વની આંતરરાષ્ટ્રીય બેઠકમાં સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ પણ હાજરી આપશે. ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ સલમાન પર સાઉદી પત્રકાર જમાલ ખાસોગીની હત્યાનો આરોપ મુકવામાં આવ્યો છે. તેથી વિશ્વના ૨૦ નેતાઓ ખાસોગીની હત્યાની યોગ્ય તપાસ કરવા માટે સાઉદી અરેબિયા પર દબાણ કરશે.

આ બેઠકમાં જી-૨૦ દેશોની આર્થિક સ્થિતિની ચર્ચા કરવામાં આવશે. પરંતુ પત્રકાર જમાલ ખાસોગીની હત્યાએ આ બેઠકમાં વિષયાંતર થવાની શકયતા છે અને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન પર ખાસોગીની હત્યાની જવાબદારી નક્કી કરવા માટે જ જૂથ તરફથી દબાણ કરવામાં આવે છે તે જૂથમાં કેનેડાનો પણ સમાવેશ થાય છે. જી-૨૦ દેશોનું જૂથ દર વર્ષે મળે છે અને વિશ્વના અર્થતંત્રની સ્થિરતા વધારવા સંબંધી ચર્ચા કરવામાં આવે છે. આ બેઠકમાં પણ આંતરરાષ્ટ્રીય વેપારનો પ્રશ્ન ખાસ ચર્ચાય તેવી શકયતા છે. ખાસ કરીને અમેરિકા તરફથી કરવેરા લાદવાના કારણે અમેરિકા અને ચાઈના વચ્ચે જે તંગદિલી સર્જાઈ છે ત્યારે આ ચર્ચા થવી જરૃરી છે.