Home » Canada » સનાતન મંદીરે ધામ-ધૂમથી જન્મ-દિન ઉજવણી

News timeline

Cricket
8 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
8 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
9 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
11 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
11 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
12 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
13 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
14 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
15 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
16 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
16 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
17 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

સનાતન મંદીરે ધામ-ધૂમથી જન્મ-દિન ઉજવણી

બ્રામ્પ્ટન : સનાતન મંદિર સીનીયર ગ્રુપના આગેવાન સવિતાબેન અને રમેશભાઈનો જન્મ દિન ૧૫મી ડીસેમ્બરે ઉજવાયા હતા. આ ઉત્સવ મંદિરના ઉત્સવની જેમ જ ઉજવાયો હતો. સીમાબેન અને વિરેનભાઈ શુક્લ ઉત્સવના સંચાલન કર્તા હતા. તેઓએ મંદિરના જ્ઞાાની શાસ્ત્રીજી રશ્મીભાઈને સ્ટેજ પર ગણેશ વંદના માટે આમંત્ર્યા હતા. વિનુભાઈ મોદીએ રમેશભાઈના સ્વ. રેવાબેન માટે શ્રદ્ધાંજલી રૃપે ” ઓ નીલ ગગનના પંખેરું “ગીત ગાયું હતુ. તે બાદ પરિવારના જમાઈ-રાજ રાહુલભાઈ શાસ્ત્રીએ સ્ટેજ ઉપરથી સૌને ભાવભીનો આવકાર આપ્યો હતો.

સનાતન મંદિરની સીનીયર ક્લબે એક ખાસ સર્ટીફીકેટ આ અવસર માટે બનાવ્યું હતું, ગત સાલના રીજીઓનલ કાઉન્સીલર અને સામાજિક કાર્યકર્તા નિર્મલાબેનને આર્મસ્ત્રોન્ગે સીટી હોલનું સર્ટીફીકેટ તથા પુષ્પ-ગુચ્છ અર્પણ કર્યા હતા. દરેક સીનીયર મેમ્બરે તાળીથી સવિતાબેન અને રમેશભાઈને તેઓની ઉમદા સેવા માટે વધાવ્યા હતા. સીનીયર્સના ઉપ-પ્રમુખ અશોકભાઈ જોશીએ તેઓનો વિવિધ ક્ષેત્રે અર્પણ કરેલી સેવાનો અહેવાલ આપ્યો હતો તેમજ મારખમ મેયર તરફથી હોલ ઓફ ફેમ અવોર્ડ ( HOL OF FAME AWARD) તથા Queen Elizabeth 2 Diamond Jubilee Award ) ક્વીન એલીઝાબેથ ૨ ડાયમંડ જ્યુબીલી એવાર્ડની પણ વાત કરી હતી.