Home » Canada » કેનેડામાં ચોથી જાન્યુઆરી બાદ પોસ્ટની ટિકિટના ભાવ વધશે

News timeline

Bollywood
3 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
1 hour ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
2 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
2 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
3 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
4 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
5 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
5 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

Headline News
7 hours ago

મરાઠી ફિલ્મોના નિર્માતાએ ગણપતિ મંદિરમાં કરી આત્મહત્યા

India
7 hours ago

ડાન્સબાર બાબતમાં કડક નિયમો બનાવવામાં આવશે:મુખ્ય પ્રધાન ફડણવીસ

કેનેડામાં ચોથી જાન્યુઆરી બાદ પોસ્ટની ટિકિટના ભાવ વધશે

  • સ્થાનિક પત્ર ઉપર ૧.૦૫ ડોલરની ટિકિટ લગાવવી પડશે

ઓટ્ટાવા : જો તમે જલ્દી નહીં કરો તો જાન્યુઆરી મહિનાથી તમારે સાંતાને સંદેશ મોકલવા માટે વધારે ખર્ચ કરવો પડશે. કારણ કે, ચોથી જાન્યુઆરીથી પોસ્ટની ટિકિટની કિંમતોમાં વધારો કરવામાં આવશે અને કેનેડામાં મોકલવામાં આવતા પત્ર ઉપર ૧.૦૫ ડોલરની ટિકિટ લગાવવી પડશે. જ્યારે દેશમાંને દેશમાં પત્ર મોકલવા માટે પત્રના વજન અને કદ પ્રમાણે વધુમાં વધુ ૩ ૫સેન્ટનો વધારો કરવામાં આવશે. આ ઉપરાંત યુનાઈટેડ સ્ટેટ્સ પત્ર મોકલવા માટેના ખર્ચમાં ૭ થી ૨૦ સેન્ટ સુધીનો વધારો કરાશે.

વિદેશની ટપાલ માટે વધારાના ૧૫થી ૨૦ સેન્ટની ટિકિટ લગાવવી પડશે. આ અગાઉ માર્ચ ૨૦૧૪માં પોસ્ટલ સ્ટેમ્પના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. કેનેડા પોસ્ટે જણાવ્યું કે, આ ભાવવધારાથી આવકમાં ૨૬ મિલિયનડોલરનો વધારો થશે. જેમાંથી ૧૧ મિલિયન ડોલર્સ ઉપભોકતા પાસેથી અને બાકીના ૧૫ મિલિયન ડોલર્સની આવક નાના અને મધ્યમ કદના વેપારીઓ પાસેથી મળશે