Home » Canada » કેનેડાના સૈન્યને નવા સીનીયર કમાન્ડર મળ્યા

News timeline

Ahmedabad
39 mins ago

નરોડા હત્યાકાંડ કેસમાં ૩૨ સાક્ષીઓ તપાસવા બચાવ પક્ષે અરજી

Headline News
58 mins ago

અમેરિકામાં પટેલ સ્ટોર માલિકે લૂંટારાને મારી-દબોચી પોલીસ હવાલે કર્યો

Delhi
1 hour ago

ગૌહત્યા કરનારાને ફાંસીની સજા કરો : રાજ્યસભામાં સ્વામીનું વિવાદિત બિલ

Breaking News
2 hours ago

MLA તેજશ્રીબેનના PA દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા

Ahmedabad
2 hours ago

અમદાવાદની યુવતી સાઉદીમાં અરબ શેખની ચુંગાલમાં ફસાઈ

Ahmedabad
3 hours ago

કેનેડામાં સ્ટુડન્ટ વિઝાના બહાને ૪૫.૩૮ લાખની ઠગાઇ

Ahmedabad
4 hours ago

કોંગ્રેસમાં આંતરિક ડખા -અમદાવાદ જિ.પંચાયતનું બજેટ નામંજૂર

Ahmedabad
5 hours ago

કોર્પોરેશનોમાં ડેપ્યુટી કમિશનર તરીકે સરકારી અધિકારી મૂકી શકાશે

Gandhinagar
7 hours ago

શાહ પંચનો રિપોર્ટ મુદ્દે વિધાનસભામાં બીજે દિવસે પણ ધમાલ

Bhuj
8 hours ago

દ્વારકાધીશનાં જગતમંદિરે કુંડલાભોગ અને કુનવારા ભોગ ઉત્સવની ઉજવણી

India
10 hours ago

કેરળ: 12 વર્ષના છોકરાના 16 વર્ષની તરૂણી સાથે સેક્સ સંબંધ, પિતા બનતા ગુનો નોંધાયો

Research
10 hours ago

ડીએનએમાં અકળ ખામી સર્જાવાને કારણે કેન્સર થાય છે : સંશોધનનું તારણ

કેનેડાના સૈન્યને નવા સીનીયર કમાન્ડર મળ્યા

  • લેફ. જનરલ જોનાથન વાન્સે જનરલ એલેઈન પેરન્ટનું નામ વાઈસ ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ તરીકે જાહેર કર્યું

ઓટાવા : કેનેડાના સૈન્યને હવે નવા સેકન્ડ ઈન કમાન્ડ મળ્યા છે. જે વાઈસ એડમીરલ માર્ક નોર્માનનું સ્થાન સંભાળશે. સોમવારે લેફ.જનરલ જોનાથન વાન્સે જનરલ એલેઈન પેરન્ટનું નામ વાઈસ ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ તરીકે જાહેર કયુંર્ હતું. પેરન્ટ હાલમાં ડેપ્યુટી કમાન્ડરની પોસ્ટ પર હતા. તેઓ જુલાઈ ર૦૧પથી એલાઈડ જોઈન્ટ ફોર્સ કમાન્ડ નેપલ્સના ડે. કમાન્ડર હતા. મે માસની ૩૦મી તારીખે તેઓ નવો હોદ્દો સંભાળશે.

માકૃ નોર્માનને જાન્યુઆરી માસમાં અચાનક જ તેમના સ્થાન પરથી હટાવી દેવામાં આવ્યા હતા. તે સમયે રોયલ કેનેડીયન નેવીના વાઈસ એડમીરલ રોન લોયડને વાઈસ ચીફનું પદ સોંપવામાં આવ્યું હતુ પરંતુ હવે તેમણે એ જગ્યા ખાલી કરવી પડશે.