Home » Canada » કેનેડાના ટોચના જાસુસ મિચેલ કોલુમ્બે મે માંસમા નિવૃત્ત થશે

News timeline

Bollywood
4 hours ago

દબંગ-૩માં સની લિયોન પણ ભૂમિકા નિભાવશે

Cricket
6 hours ago

ટેસ્ટ રેંકિંગમાં સ્ટાર વિરાટ કોહલી પાંચ સ્થાને પહોંચ્યો

India
7 hours ago

160 કિ.મી સુધી ખોટી દિશામાં દોડતી રહી ટ્રેન: મહારાષ્ટ્રના બદલે MP પહોંચ્યા ખેડૂતો

Bollywood
8 hours ago

અભિષેક બચ્ચન નવી કોમેડી ફિલ્મમાં ચમકશે

Bollywood
10 hours ago

સડક ફિલ્મના બીજા ભાગ પર કામ શરૃ

India
10 hours ago

કુપવાડામાં સેના અને આતંકવાદી વચ્ચે અથડામણ: 3 આતંકી ઠાર, 1 જવાન શહીદ

Top News
11 hours ago

અમેરિકાની પોતાના નાગરિકોને સાઉદી અરબની યાત્રા વખતે યમનથી સાવચેત રહેવાની ચેતવણી

Entertainment
12 hours ago

ગુજરાતી વેડીંગ ઇન ગોવાનું ગીત વર્લ્ડ રેકોર્ડમાં

Cricket
14 hours ago

વિરાટ કોહલીની ૫૦ આંતરરાષ્ટ્રીય સદી

Bollywood
16 hours ago

કલ્કીને ઐતિહાસિક પુસ્તકો ખુબ ગમે છે

Bollywood
18 hours ago

આમીર સાથે બીજી ફિલ્મ મળતા કેટરીના ખુશ

Football
20 hours ago

રિયલ મેડ્રિડ-એટલેન્ટિકોની મેચ ડ્રોમાં રહી

કેનેડાના ટોચના જાસુસ મિચેલ કોલુમ્બે મે માંસમા નિવૃત્ત થશે

  • કોલુમ્બેએ ૩૦ વર્ષથી વધુ સમય સીએસઆઈએસમાં કામ કર્યુ

ઓટાવા : છેલ્લા ૩૦ વષ્ર્ાથી કેનેડાના જાસુસી વિભાગ સાથે સંકળાયેલા ટોચના અધિકારી મિચેલ કોલુમ્બે સોમવારે જાહેરાત કરી હતી કે તેઓ આ વર્ષે મે માસના અંતે નિવૃત્ત થશે. નિવૃત્તિ સમયે તેઓ દેશની ટોચની જાસુસી સંસ્થા સીએસઆઈએસના ડાયરેકટરના પદ પર હશે. નિવૃત્તિ બાદ તેઓ પોતાના પરિવાર સાથે સારી રીતે રહેવા માંગે છે.

કોલુમ્બએે મોન્ટ્રીઅલની ઈકોલ પોલીટેકનીકમાંથી એન્જીનીયરીંગની ડીગ્રી મેળવ્યા બાદ ૧૯૮૬થી જાસુસી સંસ્થામાં જોડાયા હતા. વર્ષ ર૦૧૩માં તેમણે એજન્સીના આઠમા ડાયરેકટર બનવાની તક મેળવી હતી. ફેડરલ સરકાર સાથે ૩૬ વર્ષ સુધી સંકળાયેલા રહેનારા કોલુમ્બેએ ૩૦ વર્ષથી વધુ સમય સીએસઆઈએસમાં કામ કર્યુ છે. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે દેશની સુરક્ષાા સાથે સંકળાયેલી એજન્સીમાં કામ કરવાની તક મળી એ મારૃ સદ્ભાગ્યછે. કેમકે એનાથી મને કેનેડાના નાગરીકોની સેવા કરવાની તક મળી છે. તેમણે પોતાના સાથી કર્મચારીઓનો આભાર પણ માન્યો હતો. તેમની ડાયરેકટર તરીકે નિમણુંક થઈ એ પહેલા કોલુમ્બેએ એજન્સીમાં ઘણી મહત્વની ભુમિકા ભજવી હતી. ર૦૧૦થી ર૦૧૩ સુધી તેમણે ડેપ્યુટી ડાયરેકટરની જવાબદારી પણ સંભાળી હતી. તેમણે એજન્સીની પ્રાદેશિક કચેરીઓમાં પણ ફરજ બજાવી હતી. તેઓ કયુબેક ખાતે ડાયરેકટર જનરલ તરીકે પણ ફરજ બજાવી ચુકયા હતા.