Home » Canada » કેનેડા સરકાર ગ્લોબલ ટેલન્ટ સ્ટ્રીમ અંતર્ગત બે અઠવાડિયામાં વર્ક પરમીટ આપશે

News timeline

Football
46 mins ago

કન્ફડરેશન કપ : જર્મની અને ચીલી વચ્ચેની રોચક મેચ ડ્રો

Headline News
3 hours ago

શ્રીકાંત ઓસ્ટ્રેલિયન સુપર સિરિઝની સેમિ ફાઈનલમાં

Top News
4 hours ago

ચીનના સિચુઆન પ્રાંતમાં ભૂસ્ખલન થતા 100 જણા દટાયાઃ બચાવકાર્ય ચાલુ

Bollywood
5 hours ago

હિરાનીની દત્ત ફિલ્મ માર્ચ ૨૦૧૮માં રજૂ કરાશે

Delhi
6 hours ago

મોદી અમેરિકા સહિત 3 દેશોના પ્રવાસેઃ ટ્રમ્પ સાથે લેશે વ્હાઈટ હાઉસમાં ડિનર

Football
7 hours ago

મેસી જેલની સજાને બદલે ૫.૫૮ લાખ ડોલર ચૂકવવા તૈયાર

Canada
7 hours ago

વિકસતા જતા ઇન્ટરનેટ ઉદ્યોગ પર કર લાદવાની ભલામણ ટ્ર્ડોએ ફગાવી

Breaking News
7 hours ago

મહેસાણા સબજેલના કેદીએ સંડાસમાં જઈ પોતાનું જ ગુપ્તાંગ કાપી નાંખ્યું !

Breaking News
9 hours ago

પ્રાંતિજમાં પિતાએ જ પુત્રીની હત્યા કરી લાશ ખેતરમાં દાટી

Bollywood
9 hours ago

મોડલિંગથી ખુબ જ ફાયદો થયો છે : કૃતિ સનુન

Gujarat
9 hours ago

રાજપીપળા હોટલમાં વડોદરા કોંગ્રેસના મંત્રીનો આપઘાત

World
9 hours ago

કતાર સાથે રાજકીય સંબંધો યથાવત કરવા પાડોશી દેશોએ ૧૩ શરતો મૂકી

કેનેડા સરકાર ગ્લોબલ ટેલન્ટ સ્ટ્રીમ અંતર્ગત બે અઠવાડિયામાં વર્ક પરમીટ આપશે

ઓન્ટેરિયો : કેનેડાની સરકારે કામચલાઉ ધોરણે કામ કરનારા વિદેશી કર્મચારીઓ માટે ગ્લોબલ ટેલન્ટ સ્ટ્રીમ નામનો નવો પ્રોગ્રામ તૈયાર કર્યો છે. જેમાં આવા કર્મચારીઓ માટેની વર્ક પરમીટની અરજીઓની પ્રક્રિયા બે અઠવાડિયામાં પુરી થશે. આ યોજના ૧રમી જુન ર૦૧૭ સુધીમાં કાર્યાન્વીત થશે. આ યોજનામાં સરકારની ગ્લોબલ સ્કીલ સ્ટ્રેટેજી અંતર્ગત ઈનોવેટીવ કંપનીઓની સ્કીલ્ડ ટેલન્ટની જરૃરીયાત પુરી થઈ શકશે. જેને કારણે દેશનો આર્િથક વિકાસ થશે અને મધ્યમ વર્ગ માટે રોજગારીની તકો પણ ઉભી થશે. કેનેડાના ટેકનોલોજી સેકટરને આ યોજનાથી સારો એવો લાભ થશે. ટોરન્ટોમાં નવમી માર્ચે આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કેનેડાના ઈનોવેશન સાયન્સ એન્ડ ઈકોનોમિક ડેવલપમેન્ટ મિનીસ્ટર નવદીપ બેન્સ અને એમ્પ્લોયમેન્ટ, વર્કફોર્સ મિનીસ્ટર પેટી હાજડુ પણ હાજર હતા. તેમણે કહ્યું હતું કે સરકાર દેશમાં સારી ટેલન્ટને લાવવામાં મદદરૃપ બનવા માંગે છે અને એટલે જ આ સ્કીમ જાહેર કરી છે.