Home » Canada » યુએસમાં પ્રતિબંધોને કારણે એચ-વન બી કામદારોની નજર હવે કેનેડા તરફ મંડાઈ

News timeline

Bollywood
4 hours ago

દબંગ-૩માં સની લિયોન પણ ભૂમિકા નિભાવશે

Cricket
6 hours ago

ટેસ્ટ રેંકિંગમાં સ્ટાર વિરાટ કોહલી પાંચ સ્થાને પહોંચ્યો

India
7 hours ago

160 કિ.મી સુધી ખોટી દિશામાં દોડતી રહી ટ્રેન: મહારાષ્ટ્રના બદલે MP પહોંચ્યા ખેડૂતો

Bollywood
8 hours ago

અભિષેક બચ્ચન નવી કોમેડી ફિલ્મમાં ચમકશે

Bollywood
10 hours ago

સડક ફિલ્મના બીજા ભાગ પર કામ શરૃ

India
10 hours ago

કુપવાડામાં સેના અને આતંકવાદી વચ્ચે અથડામણ: 3 આતંકી ઠાર, 1 જવાન શહીદ

Top News
12 hours ago

અમેરિકાની પોતાના નાગરિકોને સાઉદી અરબની યાત્રા વખતે યમનથી સાવચેત રહેવાની ચેતવણી

Entertainment
12 hours ago

ગુજરાતી વેડીંગ ઇન ગોવાનું ગીત વર્લ્ડ રેકોર્ડમાં

Cricket
14 hours ago

વિરાટ કોહલીની ૫૦ આંતરરાષ્ટ્રીય સદી

Bollywood
16 hours ago

કલ્કીને ઐતિહાસિક પુસ્તકો ખુબ ગમે છે

Bollywood
18 hours ago

આમીર સાથે બીજી ફિલ્મ મળતા કેટરીના ખુશ

Football
20 hours ago

રિયલ મેડ્રિડ-એટલેન્ટિકોની મેચ ડ્રોમાં રહી

યુએસમાં પ્રતિબંધોને કારણે એચ-વન બી કામદારોની નજર હવે કેનેડા તરફ મંડાઈ

  • કેનેડામાં સરકારે અરજદાર પરથી વધારાનો ચાર્જ પણ દુર કર્યો : કામદારો માટે લાભદાયી યોજના જૂનમાં શરૃ થઈ જશે

ઓન્ટેરિયો : અમેરીકાની સરકારે જયારથી ટેકનીકલ સેકટરના કામદારોમાં અતિ લોકપ્રિય એવા એચ-વનબી વિઝાની પ્રક્રિયાને કામચલાઉ ધોરણે સ્થગિત કરી દીધી છે ત્યારથી એવા કામદારોની નજર હવે કેનેડા પર મંડાઈ છે. સરકારે આવા વિઝા ઝડપથી આપવા એક ફાસ્ટટ્રેક પધ્ધતિ શરૃ કરી હતી. જેમાં અરજદારે વધારાના ૧રરપ યુએસ ડોલર ચુકવવા પડતા હતા. પરંતુ હવે એ બંધ કરી દેવાતા એવા ટેકનોલોજી સેકટરના કામદારો કેનેડા જવા ઉત્સુક છે. કેનેડાની સરકારે નવમી માર્ચે ગ્લોબલ ટેલન્ટ સ્ટ્રીમની જાહેરાત કરી છે ત્યારથી અમેરીકા ન જઈ શકનારા કામદારો કેનેડા જવા તૈયારી કરી રહયા છે. જુન માસમાં શરૃ થનારી આ યોજના મુજબ એમની વર્કપરમીટની પ્રક્રિયા માત્ર બે અઠવાડીયામાં મળી શકશે. આ જાહેરાતથી એવા કામદારોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.