Home » Canada » કેનેડામાં સરકાર દ્વારા ૧૮ સુપર હોર્નેટ ફાઈટર જેટની ખરીદી કરાશે

News timeline

India
2 days ago

ભારત-પાકિસ્તાન સરહદ પર ઘુસણખોરી કરનાર 2 શખ્સો ઠાર કરાયા

Gandhinagar
2 days ago

ખેડૂતોનાં દેવાં માફ કરાશે, ૧૬ કલાક સસ્તી વિજળી અપાશે –કોંગ્રેસે વાયદો કર્યો

Gujarat
2 days ago

ઈડર પાસે વડોદરાના શેરબ્રોકરના છ કરોડ રોકડાની લૂંટથી ચકચાર

Ahmedabad
2 days ago

પક્ષના વફાદારોની અવગણના ભારે પડશે – ધારાસભ્યો-હોદ્દેદારો

India
2 days ago

પ્રદ્યુમ્ન કેસ: રાયન સ્કૂલના ટ્રસ્ટીઓને જરાય રાહત નહીં, HCનો ધરપકડ પર સ્ટે મૂકવાનો ઈન્કાર

World
2 days ago

મેક્સિકો બાદ ન્યુઝીલેન્ડ પણ ભૂકંપના ચપેટમાં

Delhi
2 days ago

બળાત્કારી ગુરમિત જેલમાં શાકભાજીની ખેતી કરશે, રોજની રૂ. 20 મજૂરી

Delhi
2 days ago

ઉ.પ્રદેશમાં એક જ સ્થળે 10 કલાકમાં બે ટ્રેન ખડી પડી: જાનહાનિ નહીં

India
2 days ago

મુંબઈમાં વરસાદના કારણે એરપોર્ટ પર સ્પાઈસ જેટનું વિમાન કીચડમાં ફસાયુ

Delhi
2 days ago

અસહિષ્ણુતા અને બેકારી ભારતની સમસ્યાઓ : રાહુલ

Top News
2 days ago

7.1ની તીવ્રતાવાળા ભૂકંપની હચમચી ઉઠ્યું મેક્સિકો સીટી, 130ના મોત

India
2 days ago

ભારે વરસાદે મુંબઈને ધમરોળ્યું; હાઈ ટાઈડની ચેતવણી, શાળા-કોલેજો બંધ

કેનેડામાં સરકાર દ્વારા ૧૮ સુપર હોર્નેટ ફાઈટર જેટની ખરીદી કરાશે

  • અમેરિકાની મંજૂરી માટે સરકાર દ્વારા વિધિવત પત્ર લખાયો

ઓટાવાઃ કેનેડાની લિબરલ પાર્ટીની સરકાર આ વર્ષના અંત સુધીમાં વચગાળાના ધોરણે ૧૮ સુપર હોર્નેટ ફાઈટર જેટની ખરીદીની પ્રક્રિયા પુર્ણ કરશે. સરકારે એ અંગેની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા અમેરીકાની સરકારને પત્ર લખ્યો છે. નિયમ મુજબ સંરક્ષણ અંગેના કોઈ પણ સોદાને યુએસ કોંગ્રેસ તરફથી લીલી ઝંડી મળવી જરૃરી છે. ગયા નવેમ્બર માસમાં કેનેડાએ પોતાના વાયુદળના સીએફ ૧૮ કાફલામાં સુપર હોર્નેટ શામેલ કરવા માટેનો સોદો કરવાની પહેલ કરી હતી. કેમકે સીએફ ૧૮ જુના થઈ ગયા હોવાથી એને નવા ફાઈટરથી સજજ કરવા જરૃરી હતા.