Home » Canada » આઈએસઆઈએસ પાસેથી મળેલા શસ્ત્રો ચકાસવાનું કામ કરતી વિનીપેગની મહિલા

News timeline

Columns
3 mins ago

અનાથો(યતીમો)પ્રત્યે મનુષ્યોનું કર્તવ્ય

Canada
6 mins ago

કેનેડાના રિઅલ એસ્ટેટ ટાયકુન રોબર્ટ કેમ્પોનું ૯૩ વર્ષે નિધન

Columns
10 mins ago

કોહલી V/s કુંબલે : સ્વમાની કોચની વિદાય

Columns
12 mins ago

ભાજપની ચાણક્યની ચાલ : રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર

Astrology
15 mins ago

આપનો આજનો દિવસ

Ahmedabad
24 mins ago

રથયાત્રામાં પેરામિલિટરી ફોર્સ સહિત ૧૯ હજાર પોલીસકર્મીનો બંદોબસ્ત

Delhi
1 hour ago

કેજરીવાલને જબરદસ્ત ઝટકો, ‘ઓફિસ ઓફ પ્રોફિટ’ મામલે 21 વિધાયકોની અરજી ECએ ફગાવી

Bollywood
1 hour ago

દિયા મિર્જા યુથ પર ડ્રામા ફિલ્મ બનાવવા ઇચ્છુક

World
1 hour ago

પાકિસ્તાનના ક્વેટા અને પારચિનારકમાં ત્રણ બોંબ વિસ્ફોટ ૪૧ના મોત, ૧૨૦ ઘાયલ

World
1 hour ago

લંડનના ટાવરમાં ફ્રિજના કારણે આગ લાગી હોવાનું તારણ

World
1 hour ago

ચીને એનએસજીમાં પ્રવેશની ભારતની દાવેદારીનો ફરીથી વિરોધ કર્યો See more at: http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/international/international-china-again-reiterated-india-s-claim-to-access-to-nsg#sthash.Dzgg3veC.dpuf

Top News
1 hour ago

રશિયાએ યુદ્ધ જહાજ પરથી સીરિયામાં IS ઉપર મિસાઈલ હુમલો કર્યો

આઈએસઆઈએસ પાસેથી મળેલા શસ્ત્રો ચકાસવાનું કામ કરતી વિનીપેગની મહિલા

જો તમે ડેવિન મોરોની ઓફિસમાં જોશો તો એક રૃલર, કેમેરા, લેપટોપ અને એકે-૪૭ રાઈફલના પાર્ટસ જોવા મળશે. કેમ કે આ એવું સેકટર છે જયાં શસ્ત્રો અને દારૃગોળાનો અભ્યાસ થતો હોય, અને એ અતિ જોખમી છે, એમ ડેવિન મોરોએ કહ્યું હતું. ડેવિન મોરો ૩૦ વર્ષીય વિનીપેગની રહેવાસી છે જે ઉત્તર ઈરાકમાં રહે છે. એ યુકે સ્થિત કોન્ફલીકટ આર્મામેન્ટ રીસર્ચ કંપનીમાં ટેેકનીકલ એડવાઈઝર છે. આ કંપની ગેરકાયદે હેરફેર થતા શસ્ત્રોની જાણકારી મેળવીને એને શોધી કાઢે છે. જયારે એ શસ્ત્રો આઈએસઆઈએસ પાસેથી આવ્યા હોય, ત્યારે એની ચકાસણી કરવાનું કામ ડેવિન મોરો અને એની ટીમ કરે છે. એની કંપની સોમાલીયા, સાઉથ સુદાન, લીબીયા અને યેમનમાં પણ કામ કરે છે. આ એવી મહિલા છે જે આઈએસઆઈએસ પાસેના શસ્ત્રો મેળવીને ચકાસે છે.