Home » Canada » કયુબેક ઈન્વેસ્ટર પ્રોગ્રામ મે માસથી ફરી શરૃ થવાના સંકેતો

News timeline

Gujarat
2 mins ago

અંબાજીમાં ૩૧મીથી શરૃ થનારા ભાદરવી મહાકુંભની તૈયારી

Canada
4 mins ago

કેનેડિયન ઈન્ડિયન એસોસિયેસન દ્વારા ૭૧માં સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી

Football
4 mins ago

નેમાર બાદ મેસી પણ બાર્સેલોના ક્લબ છોડે તેવી શક્યતા

Bollywood
2 hours ago

બરેલી કી બરફી બોક્સ ઓફિસ પર સફળ

Gandhinagar
4 hours ago

ગુજરાતમાં અડદ, તુવેરનું વાવેતર ઓછું થયું

Headline News
4 hours ago

વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં સિંધુનો પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ

Canada
4 hours ago

ગુજરાતી સિનીયર્સ દ્વારા ૧૦ દિવસની ઈસ્ટ કોસ્ટ ટુર યોજાઈ

Gujarat
5 hours ago

રાજકોટ માર્કેટયાર્ડમાં હડતાળ, ૧૦ કરોડનું ટર્નઓવર અટક્યું

India
6 hours ago

ઈન્ડિગોના એરબસ-એ-૩૨૦ નિયો વિમાનોના એન્જીનમાં ગંભીર ક્ષતિ

India
6 hours ago

મોટરમેનની સતર્કતાને લીધે કલ્યાણમાં બે ટ્રેન વચ્ચે ટક્કર થતાં રહી ગઈ

Delhi
6 hours ago

રેલવે દુર્ઘટનાઓના પગલે રેલમંત્રી સુરેશ પ્રભુનો રાજીનામાનો પ્રસ્તાવ

Gujarat
6 hours ago

ફ્રાન્સ અને જર્મનીના ૯ વિદ્યાર્થીઓ એમએસયુમાં ભણવા આવ્યા

કયુબેક ઈન્વેસ્ટર પ્રોગ્રામ મે માસથી ફરી શરૃ થવાના સંકેતો

  • સરકારે કાર્યક્રમની વિધિવત જાહેરાત કરી : ઈન્વેસ્ટમેન્ટ કરનારા ઈમિગ્રન્ટને કેનેડામાં કાયમી નિવાસની પરવાનગી મળશે

ક્યૂબેક : કેનેડાનો ઈમિગ્રેશન પ્રોગ્રામ કયુબેક ઈમિગ્રન્ટ ઈન્વેસ્ટર પ્રોગ્રામ ઘણો લોકપ્રિય થયો છે. જે અંતર્ગત કેનેડામાં ઈન્વેસ્ટમેન્ટ કરનારા ઈમિગ્રન્ટને કેનેડામાં કાયમી નિવાસની પરવાનગી મળી શકે છે. આ યોજના હેઠળ જે ઈમિગ્રન્ટ કેનેડામાં ૮૦૦૦૦૦ યુએસ ડોલરનું સલામત રોકાણ કરે એને લાભ મળી શકે છે. આ પ્રોગ્રામ બે માસમાં જ ફરીથી શરૃ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રોગ્રામમાં રોકાણકારો માટે કોઈ શરતો કે બંધન નથી. માત્ર જરૃરી આર્િથક રોકાણ કરવું જ ફરજિયાત છે. વળી રોકાણકારના જીવનસાથી તથા બાળકોને પણ કાયમી વસવાટની તક મળે છે. આ પ્રોગ્રામ ર૯મી મે, ર૦૧૭થી ફરીથી શરૃ કરવામાં આવશે.