Home » Canada » પ૦૦૦ અરજીઓ માટે કયુબેક સ્કીલ્ડ વર્કર પ્રોગ્રામ ફરીથી શરૃ થશે

News timeline

India
17 hours ago

મોદીએ LOC પર જવાનો સાથે દિવાળી મનાવી

Gujarat
1 day ago

પાટીદારના ગઢસમાન બેઠક ઉપર ફરીથી જીતવા ભાજપ ધારાસભ્યોના મરણિયા પ્રયાસો

Ahmedabad
1 day ago

પાટીદાર યુવાનો સામેના 223 કેસમાં આગળની કાર્યવાહી બંધ

Ahmedabad
1 day ago

ભાજપની પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક 21 થી 26 ઓકટોબરે મળશે

Ahmedabad
2 days ago

1લી નવે.ફરી રાહુલ ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતે

Top News
2 days ago

સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે ભારત વિટોનો આગ્રહ છોડી દેઃ અમેરિકા

Bangalore
2 days ago

ભાજપા સૌથી પૈસાદાર રાજનૈતિક પાર્ટી : ADR

Top News
2 days ago

સઈદના રાજકીય પક્ષની નોંધણીની અરજી પાક. ચૂંટણી પંચે ફગાવી

India
2 days ago

દિવાળી આવી, અચ્છેદિન લાવી?: શિવસેનાનો કેન્દ્રને સવાલ

World
2 days ago

સાઉથ ચાઇના સી: અમેરિકાનું જંગી જહાજ જોઇને ભડક્યું ચીન

Ahmedabad
3 days ago

ધનતેરસની ઉલ્લાસમય ઉજવણી: ગુજરાતમાં કરોડો રૃપિયાના સોનાનું વેચાણ

World
3 days ago

લક્ષ્મી મિત્તલનું હાર્વર્ડ યુનિવર્સિટીને ૨.૫ કરોડ ડોલરનું દાન

પ૦૦૦ અરજીઓ માટે કયુબેક સ્કીલ્ડ વર્કર પ્રોગ્રામ ફરીથી શરૃ થશે

  • અરજદારે કયુબેકની સરકાર સમક્ષ સિલેકશન સર્ટીફીકેટ માટે અરજી કરવાની રહેશે

ક્યૂબેક : કેનેડાના લોકપ્રિય ઈમીગ્રેશન પ્રોગ્રામ હેઠળ કયુબેક પ્રાંત દ્વારા કયુબેક સ્કીલ્ડ વર્કર પ્રોગ્રામની જાહેરાત થઈ હતી. એ પ્રોગ્રામ મુજબ આવેલી પ૦૦૦ અરજીઓ સ્વીકારવામાં આવી છે અને વર્ષ દરમિયાન એનો નિકાલ થશે એવી જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રોગ્રામ હેઠળ સ્કીલ્ડ વર્કરને એના પરિવાર સાથે કેનેડામાં રહેવાની તક મળી શકશે. આ પ્રોગ્રામ માટે અરજદારે કયુબેકની સરકાર સમક્ષ કયુબેક સિલેકશન સર્ટીફીકેટ માટે અરજી કરવાની રહેશે. ત્યારબાદ જ એ ફેડરલ સરકાર પાસેથી કેનેડામાં વસવાટની પરવાનગી માટે અરજી કરી શકશે. આ પ્રોગ્રામ હેઠળ ૩૧મી માર્ચ સુધીમાં પ૦૦૦ અરજીઓ આવી હતી. જેને સ્વીકારી લેવાઈ હોવાથી હવે એની પ્રક્રિયા હાથ ધરાશે. હવે પછીના ડ્રોની તારીખ ટૂંક સમયમાં જાહેર થશે. આ પ્રોગ્રામ હેઠળ આવેલી અરજીઓમાં જે પોઈન્ટસનુ ધોરણ રાખવામાં આવશે એમાં અરજદારને ૪ર થી ૪૩ પોઈન્ટ મળવા જરૃરી છે. જયારે કપલ માટે એ પોઈન્ટસની મર્યાદા પ૦ થી પર પોઈન્ટસની રહેશે. આ પ્રોગ્રામ હેઠળ આવનારા સમયમાં પ૦૦૦ પરિવારોને કયુબેકમાં રહેવાની પરવાનગી મળવાની શકયતા છે.